________________
યશધર મુનિને ત્રીજો ભવ
જગલી મૃગ
મહાત્મા ગાધર મુનિ સમરાદિત્યના જીવ ધનકુમારને પોતાનું ચરિત્ર કહી રહ્યા છે. એમાં પહેલો સુરેન્દ્રદત્ત રાજાને ભવ કહો. માતા પ્રત્યેના રાગમાં લોટને ફકડે માર્યો અને ખાધે, તથા પત્ની પ્રત્યેના વિશ્વાસમાં એના દંભમાં ફસાઈ ઝેર અને ગળે
પાના ભંગ બન્યા. ચારિત્ર લેવાની મહાભાવના ઠેકાણે પડી ગઈ અને આતદયાનામાં મરીને બીજા ભવે મેર થયા. માતા મરીને કુતરે થઈ પાછા પિતાના જ ઘરમાં પત્નીનું દુશ્ચરિત
ઈ જાતિસ્મરણ જ્ઞાન થવા છતાં વિવેક અને સદવિચાર તથા પાપનો પશ્ચાત્તાપ લાવવાને બદલે અસૂયામાં તણાયા, તો પત્નીના હાથે લોખંડી પરાળને પ્રહાર ખાઈ અને તરાના મેઢે ચવાઈ આર્તધ્યાનમાં મર્યો. એ હકીકત કહ્યા પછી મહાત્મા યશધર કહે છે,
“હે દેવાનુપ્રિય! ત્યાંથી મારીને હું સુવેલ નામના પર્વતની પશ્ચિમ દિશાના ભાગે આવેલા દુપ્રવેશ નામના જંગલમાં ઉત્પન્ન થયો. ત્યાં ઉપયોગ યોગ્ય ફળ-ફૂલની વાતેય શી. ત્યાં તો બાવળ, કેરડા, પલાશ, તાડ, વડ વગેરેનાં ઝાડે વિસ્તરેલાં હતાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org