________________
૩૨૪
શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર ભૂમિ-પા-થાંભલા અને પાટડા સલામત, તે સંધિત વિચાર-ભાવ-મતિ અને દષ્ટિની ઈમારત સલામત; નહિતર એ કડડભૂસ અથવા ચણતર જ નહિ.
સારા વિચાર સારા ભાવ, સારી મતિ અને સારી દષ્ટિના ચણતર કરવા માટે આ ચાર જરૂરી લુખી રાખે,
(૧) મૈત્રી આદિ ભાવના (૨) જિન-વચનની અખંડ શ્રદ્ધા, (૩) અરિહંતાદિપર ઉછળતી પ્રીતિ ભક્તિ, અને (૪) પવિત્ર હૃદય તથા સત્સંગ
બાકી તે ત્યાગ-તપસ્યાયુક્ત સારૂં ધાર્મિક વાંચન, સાર દશન, સારાં શ્રવણ અને સારી ધર્મચર્ચાઓ એ પણ વિચાર, દુર્ભાવ વગેરેની શુદ્ધિ કરવા માટે જરૂરી છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org