________________
વિચાર અને પ્રવૃત્તિની પરસ્પર અસર
૩૨૩ હૃદયને કહે કે, “હવે મારે દુર્ભાવનાઓના અને દુર્ભાવના જમાના ગયા, આ તે સભા-સભાવનાઓનો યુગ છે, એમાં હવે એ જ કરીશ. એથી મન જે પ્રસન્ન અને પ્રકુટિલત થશે તે દુર્ભા-દુર્ભાવનાઓમાં નહિ થાય. ત્યાં તે સદા સંતાપ-હાય વેય અને ઉકળાટ-ઉમાદ રહ્યા કરશે.
કાળા પાણી માં ઝબેળ ઝબેળ કરેલું કપડું ધળું ક્યાંથી રહે? એમ, દુવિચારો ને દુર્ભાવમાં ડૂબાડૂબ રાખેલું મન ઊજળું ક્યાંથી રહેવાનું હતું? અરે જીવ! મહાન જિનેન્દ્રનાથ માયા પછી પણ આમ? મળ્યા હતા, ત્યારે તે મરતા, પરંતુ મળ્યા પછીય દુવિચારેમાં સડી મરવાનું?'
ભગવાન અરિહંત દેવ મળ્યાની કોઈ વિશેષતા ખરી કે નહિ? કહે, ખરી;
વિચાર શુદ્ધિ, ભાવશુદ્ધિ અતિશુદ્ધિ અને દૃષ્ટિશુદ્ધિ કરીએ એ સવશુદ્ધિ પરમાત્મા મેળવ્યાની વિશેષતા.
વિચારાદિની શુદ્ધિની ભૂમિ-પાયે થાંભલા-પાટડા
વિચાર, ભાવ, મતિ અને દૃષ્ટિમાં સંશોધન કરવું હશે તો સમજી રાખો કે તે
(૧) મૈત્રી-કરુણ-અમેદ-માધ્યમથ્યની ભૂમિ પર ઊભા થઈ શકશે,
(૨) સર્વજ્ઞ ભગવાનના વચનની અખંડ શ્રદ્ધા રૂપી પાયાના આધાર પર બની શકશે,
(૩) દુનિયા આખીને મૂકી દેવ-ગુરુધર્મ અને સંધ-શાસ્ત્ર -તીર્થ પ્રત્યે ઉછળતી પ્રીતિ ભક્તિ રૂપી તંભ પર જન્માવી શકાશે,
(૪) હૃદયની પવિત્રતા અને સત્રામાગમરૂપી પાટડાના આધારે ટકી શકશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org