________________
૨૪
ધનકુમારને પ્રશ્ન
પણ ત્યાં પહોંચ્યા પછી ડેલીનું બારણું ઠેકી પૂછે, “અંદર કેણું છે? નાથાભાઈ છે ને?” “ના, બહારગામ ગયા છે.' એમ સાંભળે, ત્યાં શું થાય? દશ માઈલને થાક લાગે છે! “હાય, ગેટલા ચડી ગયા ! મરી ગયા જેવી દશા થઈ!” અહી કેઈ સુવાને ખાટલે આપે, તેય વસ્તુગત્યા ખેદ કંટાળે ઉપપે છે એટલે એથી સુખ નથી લાગતું. પણ જે પૈસા ચક્રવૃદ્ધિ વ્યાજે અને બહુમાન સત્કાર સાથે પાછા વાયા હેત, તે એના કેફમાં પેલે થાક ન લાગત. એમ અહીં મેહના કેફમાં સંસાર ખેદકારી નથી લાગતું.
મુનિ કહે છે તેમાં શું છેટું છે? સંસારનું આવું સ્વરૂપ ધ્યાનમાં રાખી રહે તે સંસારમાં રહેવાની હેશ ન હોય. સંસાર તે દુશ્મનનું ઘર છે; અને મેક્ષ દુશ્મનનું ઘર નથી. દુશ્મનના ઘરમાં ભય હાય, કંટાળે હેચ, સંસારંઅકાળે વિચિત્રતા સજે છે, આપત્તિ ઊભી કરે છે, માટે ભય થાય; અને સરવાળે ભવભ્રમણ છે, માટે ખેદ થાય. ઊંડાણથી તપાશે.
આ સંસારમાં દુઃખ, વિંટબણા, ત્રાસ, અપરાધ, પરાધીનતા, પરતંત્રતા, ગુલામી, ભય, વગેરે કેટલું? એના આણુએ અણુમાં એ જ છે. હવે એમાં કાંઈ ઠરવા જેવું ?
આવા સંસાર માટે કઈ રગડાઝગડા-જૂઠ-અનીતિ, વૈરઈર્ષ્યા, મદ-માયા, વગેરે કઈ પણ પાપ કરવા જેવાં છે? કેની ખાતર કરવાં? દુઃખમય-વિંટબણમય સાંસારિક પદાર્થો ખાતર?
ધન કહે છે, પણ પ્રભુ ! આ સંસાર તે સર્વસાધારણ છે, છતાં કયાં સૌને ખેદ છે? એટલે માનું છું કે આપને વિશેષ કારણ મહ્યું હશે. એ જાણવા માગું છું.' | મુનિ કહે, “તું વિશેષ પૂછે છે એ સામાન્યની અંતર્ગત છે. તે પણ તારી જિજ્ઞાસા છે તે હું કહું છું કે મારું પોતાનું ચરિત્ર સંસાર પર વૈરાગ્ય કરાવવાવાળું બન્યું.”
ત્યારે ભગવન! આપને કંઈ બાધા ન હોય તો વૈરાગ્યકારક એ આ૫નું ચારિત્ર કૃપા કરી કહે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org