________________
કૂતરાના જડબામાં મેર
યશોધર મુનિ કહે છે કે હુ મેર તરીકે પત્ની નયનાવલીના દુશ્ચરિતની પરચિંતામાં પડ્યો અને એના હાથે પરાળના પ્રહાર ને ભેગ બ, લેાહીલુહાણ થતે ત્યાંથી ગબડયો નિસરણી પર અને ત્યાં પહો જ્યાં રાજા ગુણધર પાટ ખેલી રહેલ છે. મારી પાછળ “પકડે પકડે” એમ કહેતા રાણુને પરિવાર આવે છે ! રાણીએ ઇસારે કર્યો હશે તેથી મને પકડવા કલાહલ મ . એ કે લાહલ સાંભળતાં મા જે કતરે બની છે એ મારી પાસે દેડી આવી મને મેઢાથી પડ્યો. કમને એક ઘા એાછો પડશે તે કૂતરાના દાંતની ભીસમાં પકડાયે, કૂતરે પાળેલો છે એટલે ઘરના માણસેની ઇચ્છાને અનુવતે ને?
અહીઃ બીજી બાજુ કેલાહલથી ગુણધરની મારા પર નજર પડી તે એ છે કે હું કૂતરાથી પકડાયો છું એટલે તરત જ એને ચઢી આવ્યે ગુસસે. હું એને પ્રિય હતા અને કૂતરે મને પકડે છે, એ શાને સહન કરે? એણે ધડ કરતક મવાના પાસાને ઘા કૂતરા પર કર્યો. કૂતરે પણ પ્રહારથી ભારે હૂિવલ થઈ મને લોહી વમતી સ્થિતિમાં મૂકી દે છે. પરંતુ અમે બંને પડયા જમીન પર અને અમારા પ્રાણ કઠે આવી ગયા છે !”
કૂતરે ને મે બંને મરવાની સ્થિતિમાં આવી પડ્યા. કેના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org