________________
મોરની વિટંબણા
(૩૦૫
બીજા કેટલાં પાપ તાણું લાવે છે! કામના પાપમાં કોધનું પાપ, ને ક્રોધના પાપમાંથી હિંસાનું! કઈ દયા ન રહી, કેમળ મેરના શરીર પર કઠેર પરાળને પ્રહાર !
બીન અધિકાર ચેષ્ટા, ને દોઢ ડહાપણું
જ્યાં પિતાનો હવે અધિકાર નથી, કે જ્યાં સામામાં પાત્રતા નથી, ત્યાં ડહાપણ કરવા જવું, માથું મારવું, એ સામાને લાભ તે દૂ૨, પણ એની નાલાયતાને ઉત્તેજી વધુ પાપમાં પડે છે, ને પિતાનેય આપત્તિમાં, પસ્તાવામાં મૂકે છે! - બીન અધિકાર ચેષ્ટા અને દેઢ ડહાપણમાં કમાવાનું નથી,
વનું છે; છતી શાંતિસમાધિ વેચીને અશાન્તિ-અસમાધિ આમંત્રવાનું થાય છે. ખૂબી પાછી એ બને છે કે પિતે પછી પડવા છતાં ય પિતાને પિતાને દેષ નથી દેખાતે, ઉલ્ટ સામા પર ગુસ્સો ચઢે છે કે “હું આટલું કહું છું ને એ માનતો નથી? ઉપરથી સામે થાય છે?”
અરે મહાનુભાવ! એને વાંક શું જુએ છે? તારી કસૂર છે. કેલસા પર સાબૂ ઘસી એને ધાબે કરવા મથે તો લોક એને જ મૂર્ખ કહે છે, કેલસાને વાંક નથી કાઢતું. શા સારુ તુ અપાત્રને, નાલાયકને સુધારવા મથે છે? શા માટે વગર નોતર્યો બીજાની વાતમાં માથું મારે છે? માથુ મારી બળે છે શા સારૂ? ઘણું ય ખરાબ દેખાતુ હય, સહાતું ન હય, પણ ભવિતવ્યતાને ભળાવ કે “ભવિતવ્યતા જ એવી હશે તે આમ ચાલી રહ્યું છે. મારે માથું મારવાની કે ઉપકાર કરી નાખવાની ઉતાવળ કરવા જેવી નથી. એમ જાતને જે, કે “હજી મારી જાતને ધ કેટકેટલી સુધારવાની છે! કઈ દે ને ખામીઓ મારામાં ભરી પડી છે !”
અનેકાનેક તૃષ્ણએ. મહત્વાકાંક્ષાઓ, ઈષ્ય-અસયા - સહિષ્ણુતા, આરંભ વિષય-પરિગ્રહના ભાર, વગેરે કેટલાય દુગુણે, મારામાં ખદબદે છે!”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org