________________
૩ ૦૩
મોરની વિટંબણ છની ઓળખાણે ખાશ નહિ, તો વિના ઓળખે?
રાણી સહન કરે ? પતિ તરીકે ઓળખાતી હતી ત્યારે પણ જેણે ઝેરને દ્રપ દીધા છે, એ અત્યારે વગર એળખાણે શાની ખામેશ ખાય?
માબાપના ચાલુ ઉપકારમાં ય જે છેકરને વિનય, સેવા, પ્રશંસા નથી સૂઝતા, એને ઉપકાર લેવાનું પતી ગયા પછી તે સૂઝે જ શાનું?
ગુરુઓના શિને તૈયાર કરવાના મળમાંય એ શિષ્યોને જે સમર્પણ કરતાં નથી આવડતાં. તે ઘડાઈ પગ ભર થઈ ગયા પછી તે એ સૂઝે જ કયાંથી ?
ધર્મને ચાલુ ઉપકાર એટલે કે ધર્મ જનિત પુણ્યના માનવભવ, પાંચેય ઈન્દ્રિયે, ખાનપાન વગેરે મીઠાં મીઠાં ફળ ભગવતી વખતે પણ ધર્મ સૂઝતું નથી ત્યારે આ ભવ ગુમાવી નાખ્યા પછી કે આ ભવમાં અરેગ્ય, ઈન્દ્રિયબળ વગેરે ગુમાવ્યા પછી કયાંથી ધર્મ સૂઝવાને?
સ્નેહ-સેવા-સ્વાગતના સુસંસ્કાર માટે આ કરવા જેવું છે કે ઉપકારીના ઉપકાર ઝીલતા હોઈએ ત્યારે તે બરાબર ચીવટ ને એક્સાઈથી એવા સનેહ, સેવા અને સ્વાગત કરીએ કે એના ગાઢ સુસંસ્કારે ઉપકાર-કાળ પછીના કળમાંય જાગતા રહીને એજ શું, એથી અધિક નેહ, સેવા, સ્વાગતના ભાવ ઝગમગતાં રાખે. સ્વાર્થના ધરના સ્નેહ-સેવા -સ્વાગત ઘટાડી નિઃસ્વાર્થ ભાવના કેળવીએ તો જ એના સુસંસ્કાર પડશે એ ખાસ સમજી રાખવાનું છે. નહિતર તો ઉપકાર મળતો હય, સ્વાર્થ સરતે હોય, ત્યાં સુધી તો ઠીક છે, પણ “પછી ગરજ વીતી વેદ વેરી” જેવું થાય ત્યારે પૂછે.
પ્ર ઉપકાર ઝીલી રહ્યા છીએ, સ્વાર્થ સરી રહ્યો છે, તે વખતે નિઃસ્વાર્થ સનેહ-સેવા શી રીતે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org