________________
૩ ૨૨
શ્રી સમરાદિત્ય ૦ યશધર મુનિ ચરિત્ર
કયાંય સારૂ જેવા તો બિચારાને જડતું જ નથી ! સઇને દિકરો જીવે ત્યાં સુધી સી! એમ આ રેડ કલાસ પણ જીવનના છેડા સુધી રેણું જ રોયાં કરે છે !
આદશેની વાત કરવાની જ લત
ત્યારે કેટલાકને વળી એવી ટેવ પડી છે કે આદર્શોની વાત જ કર્યા કરે છે ! તે ય પારક! દા. ત. કહે છે “બસ, સંસ્થાએ આવી બનાવવી જોઈએ; સરકાર આવી હેવી જોઈએ; થળે આવા લખાવા જોઈએ, ઉપધાન આદશ થવા જોઈએ; વ્યવસ્થા આવી આવી થવી જોઈએ. બગાડ ઘણે થઈ રહ્યો છે, માટે આદશ જનાઓ કરાવવાની જરૂર છે, બધુ આદશ! પિતાનું કશુ આદશ નહિ “મારે આવા સારા બનવું જોઈએ, મારે
સ્વભાવ, વ્યવહાર, રીતરસમ, બેલચાલ, કુટુંબપાલન દુઃખીની દયા વગેરે આદશ જઈએ” એવું કાંઈ મનમાં નથી આવતું, પછી એના પુરુષાર્થની તે વાતેય શી? બસ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આદર્શની વાતો ઘુટયા કરશે! “ શક્ય એટલ આપણે જાતે કરી લેવું' એ જીવનસિદ્ધાંત અપનાવવાની વાત નહિ !
મને સીધી વિચારણું ન સૂઝી
આ બધામાં જીવન તે પાણીના રેલાની જેમ ચાલ્યું જાય છે ! સારું કરી લેવાતું નથી, અને નિષ્ફલ ફરિયાદે, રેણ, કે એરતા-આદર્શોની વાત કર્યો જવાય છે ! એવું જ જાતિસ્મરણના એરતાનું સમજવું. મેરને જાતિ સ્મરણ થયુ, પિતાને પૂર્વભવ સુરેન્દ્રદત્તને છે, પણ એમાંથી એ સાર લેવાનું ન સૂઝયુ કે, “અહે! મારી કેટલી ઊંચી ભાવના, ને મેં કેવું ગુમાવ્યું! તે આ કેટલા હલકા ભવમાં આવી પડયો ! હવે ચેતી જાઉં, પાપથી પાછો વળી જાઉં? ના, એને તે અજય સુઝી ! રાણી પર ગુસે આવ્યો ! ચાંચને નહેરથી ખણે છે !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org