________________
મેરની વિટંબણા
૨૦૧
તામાં તે આશામાં કિંમતી જીવન પૂરૂ થઈ જશે અને કશુંય આત્મહિત સાધ્યા વિના વિષય-કષાયમસ્ત પશુના જેવા ખાલીખમ બની ઉપડી જવાનુ થશે!
માત્ર ફરિયાદોની લત
6
એરતાની જેમ આજના માનવીને આ લત લાગી છે કે ફરિયાદે જ કર્યા કરવી ફલાણું બગડી ગયુ` છે! ફલાણા ડાંડ થઈ ગયા છે! સાધુએ આવા થઈ ગયા છે ! ટ્રસ્ટીઓને કઈ પડી નથી ! શ્રીમ ંતા સ્વાથ અને વાહવાહના પૂજારી બની ગયા છે !....' આવી તે આવી ફરિયાદો આજે જ નહિ વર્ષથી કરતા રહે છે ! અને સ’ભવત: જીવરો ત્યાંસુધી કર્યા કરશે! કઈ દુ’ એને પેાતાની ત્રુટિઓ વ્હેવાનું. જોઇને આંસુ સારવાનુ" ને ગુરુ આગળ એ રેઇને સુધારા માગવાનું' તા સુઝતુ' જ નથી! બસ, સાધુ પાસે આવશે તેય બીજાની માંડશે? મારા ભાઈ નાલાયક છે, પાડેાશી ગુસ્સાખર છે! પૂચના શેઠ અભિમાની છે, પૂજારી મિજાજી છે...’ આવું ને આવુ' ગાવાનું સળે છે!
રેદણાંની જ લત
ત્યારે કેટલાકને વળી રેઢણાં જ રેવાનુ` સૂઝે છે! દા. ત. મારૂ' શરીર સારૂં' રહેતુ નથી. ગેસ થયા કરે છે, ભૂખ લાગતી નથી, તપેલું રહે છે,' અથા ‘ઘરમાં સંચાગ સરખા નથી. ઘરવાળાની તબીયત ખરાબર રહેતી નથી, પાછા જરા તીખા સ્વભાવના છે. છેકરામાં અક્કલ નથી. ઘરવાળા ઘર સુધરાવતા નથી. યુનિસીપાલીટી પાણી બરાબર આપતી નથી કપડાં આજના ફિસા, તે ઝટ ફાટી જાય છે. ગેાળમાંથી ગળપણ ગયાં, ને ચેાખુ' થી તા જેવા જ ક્યાં મળે છે?...' બસ ચાલ્યુ લેક્ચર !
અગવડાનું અનિલિમટેડ લિસ્ટ-અનહંદ નોંધપત્ર તૈયાર છે !
"
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org