________________
મેરની વિટંબણુ
ધનકુમારને યશોધર મુનિ આગળ કહે છે કે એક વારને પ્રસંગ હતો, હું ૨ બનેલે ગગનચુંબી મહેલના ઈન્દ્રનીલ નામના ગવાક્ષ પર ચડ્યો હતો. ત્યાં ગુણધરની રાણું એના કંદરા અને ઝાંઝરના ઝણકાર સાથે નાટયશાળાના ઝાલરને મધુર અવાજ સાંભળ્યો. જાણે મને મેઘના ગડગડાટને ઇવનિ મળે એટલે તાન ચઢયા, ઉલાસમાં આવી નાચવા માંડ્યો. ' પંડિતથી પામર પ્રાણ સુધીના કેઈપણ હય, શદ રૂપ અરસ-ગધ-શમાંનો કેઈ પણ ઈષ્ટ વિષય મળે એટલી જ વાર, કાયા નહિ તો છેવટે હયું નાચવા માંડયુ જ છે! પણ એ તે પામર પ્રાણુ ઘેલું થાય, પંડિત સમજદાર માનવી પણ ઘેલો? હા, એ જ બતાવે છે કે,
જુગજુના ભવની વિષયવાસનામાંથી પંડિતને પણ છુટવું મુશ્કેલ છે. માટે જ
જે વિષયવાસનામાંથી છુટવાની તમન્ના હોય તે એની સામે બળવો કરવા જોઈએ, બળ કેળવીને વાસનાઓને સફળ નહિ થવા દેવી જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org