________________
રાજ મે!ર અને માતા કૂતરા
૨૯૭
સુઢ આ વૈભવતી ચંચળતા અને બિનમાલિકી કહી રહી છે. ’
એમ આગળ એળખાણ કરાવતાં કહે છે, • આ મહેલે ની સફેદાઈ જીવનના બધા રંગેા અંતે શૂન્યમાં આવીને ઊભવાનુ બતાવે છે. બગીચાનાં પુષ્પા ઉવિનાશ પ્રદર્શિત કરે છે...’
કહેા, રાજા કુમારપાળની તત્ત્વસમજે સ્વસ્થતા, શાન્તિ અને સ્થિતપ્રજ્ઞતા આપી કે ઉન્માદ, વિવલતા ચમકવાપણું અને લાળ ટપકાવવાનું આપ્યું? છે મનની કેાઈ વિકૃત દશા
પછી કુમારપાળે છાતીફાટ રાતી કુબેરની મા અને પત્નીને આશ્વાસન દીધાં કે રોક ન કરે. મૃત્યુ તેા આપણા સૌના માથે લટકી રહ્યું છે. કસાઈખાનામાં પહેલા કપાતા બેાકડા પર પાછળના એકડા શેક કરે એને શા અર્થ છે. બાકી આ બધી મિલકત તમારી રહેશે મારે એક પાઈ ન ખપે. અપુત્રિયાનુ` ધન ન લેવાની મારે પ્રતિજ્ઞા છે. '
ત
>
6
"
કુબેરશેઠની માતા અને પત્ની સ્વસ્થ થાય છે, લેાક ચકિત થાય છે અહા! કરેાડાની આવક જતી કરી ? ધન્ય ત્યાગ ! ધન્ય ઉદારતા ! ધન્ય દયા ! રાજાને આશીર્વાદ દ છે ચિર જીવ્ ! ? વિચારે, કુમારપાળની તત્ત્વસમજ લાફના આશીર્વાદ મેળવાવે ? એક દુઃખીને આશ્વાસન કેણુ અપાવે ? તત્ત્વસમજ કે ‘ હાય ! આ શુ?’ એવે અજ્ઞાત ઉછાળા ?
આગળ જુએ, એટલામાં તા કુબેરશે પરદેશથી જીવતા ઘેર આવે છે. હવે જે અહી' રાજાએ તત્ત્વસમજ બાજુએ મુકી ધૃત માલ કબજે કરવા માંડયા હેાત તેા માલિક હાજર થતાં રાળ ભેાંઠા પડત કે બીજી* કાંઈ ? અહી` તા રાજા પ્રસન્નતાથી કુબેરને વધાવે છે.
જીનમાં પ્રત્યેક પ્રવૃત્તિ હત્ત્વસમજવાળી જ રાખવામાં સુખ, શાન્તિ અને શાબાશી મળે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org