________________
૨૯૬
શ્રી સમરાદિત્ય ૦ યશોધરમુનિ ચરિત્ર એક નાની સોયની મમતા પાછળ ઝગડા થાય છે. ત્યારે અહીં સેનાની સોય નહિ. સેનાની કઢાઈ છેડવા હરિફાઈ ચાલે છે !
આનું નામ તનવ સમજનુ જીવન, પછી તે સિદ્ધરાજે યોગ્ય લાવે તે ફેંસલો ચૂકવી સજજનને પિતાના મંત્રી તરીકે રાખી લીધે. મેટા દેશની ખંડણી ઉઘરાવવાનું કામ એને સોંપ્યું.
કહે તવ જેવા પાછળ કેટલુ કમાયે? ને તત્વ તરફ આંખમિચામણું કર્યા હેત તે કેટલું અને કેવું કમાત? હવે તવસમજને બીજો દાખલો જુઓ.
કુમારપાળની તરવસમજ કુમારપાળને મહાજને વિનંતિ કરી, કુબેર શેઠ મરી ગયાના સમાચાર આવ્યા છે, તે એમનું કરેડેનું ધન કબજે કરે. અપુરિયાનુ ધન રાજા લે છે.' - કામારપાળ જદી ખો૫રીને છવ હતો. વિચારે છે તે શું જેટલા અપુત્રિયા મરે એનું ધન લઈને મારે એ બધાને બાપ બનાવવાના? એવા ધનને જળાંજલિ.” પછી કુબેરના ઘેર એના માતા તથા પત્નીને ધન જવાનો ભય દૂર કરાવવાને આશ્વાસન આપવા જાય છે.
કરિશેઠની નજીક પહોંચતાં પહેલાં તે અમલદારે કહે છે, પેલી ધજાઓ ફરકે છે એ કુબેરશેઠની મહેલાતે.' - તવસમજવાળા રાજા કુમારપાળ કહે છે, “ જુઓ એ ધાએ ફરકીને ના કહી રહી છે કે આ બધુ ટકવાનું નથી.”
પિલા કહે છે, “ મહારાજા !” ધન્ય આ૫ની વિવેકદષ્ટિને ! અમે તે તત્કાલનું જોઈને ચકિત થઈએ છીએ.”
એમ કરતાં પ્રાંગણમાં પેઠા. હાથીઓની હાર ઊભી છે • મહારાજા! આ કુબેરશેઠના હાથીએ!”
રાજા કહે છે, “ત્યારે જુએ એના ચંચળ કાન અને ડાલતી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org