________________
રાજ મેર અને માતા કૂતરે
૨૯૫ કહે છે,
“હવે આ કઢાઈ, તમારા ઘરમાં બેદતાં મળી આવી છે.”
પેલે ય નેકીવાળે છે, એટલે કહે છે, “હેય? એ તે હાલ તમે ઘર ભેગવે છે માટે તમારી, મરે એ ન ખપે.”
“અરે ભાઈ! હું ભેગવું છું પણ ઘર તે તમ જ ને? માટે તમારે જ રાખવાની.'
રંગારે કહે છે, “પણ ન પીબ તમારૂ ને? મારા વસીમમાં હત તે તો મને પહેલાં જ ન મળી આવી હત? માટે તમારે જ રાખવાની.”
જુઓ ખેંચાખેચી. શાની? લેવાની નહિ, દેવાની! તફડાવવાની નહિ, જતુ કરવાની ! કેણુ સુખી? તફડાવનારે કે ત્યજનારે? તવ નહિ જુએ તે નહિ સમજાય. તત્કાલ લાભ જે તે તે ક્ષણભર સુખ દેખાશે, પણ હરામનો માલ પચવાને બદલે જ્યારે સવાયું-૮-ડબલ એક યા બીજી રીતે એકાવનારે બનશે ત્યારે દુઃખને પાર નહિ દેખાય છે અને વર્તમાનમાં પણ શુ હૈયાને સ્વસ્થતા નહિ મળે, ઉમાદ-આફરે ચઢશે! ત્યારે તવ સમજી વર્તવામાં ભારે સ્વસ્થતા વર્તમાનમાં, અને મહાસુખ પરિણાશે! આજે પણ કેક એવા અધિકારીએ છે કે જેને લાંચમાં હજારે મળે એમ હોય છતાં એને રાતી પાઈ પણ હરામ છે. એના અંતરાત્માને તપાસે તે જણાય કે એ કેટલા સ્વસ્થ, શાંત અને સુખી છે. એના પર સરકાર કે કંપનીના ચાર હાથ રહે છે, એને ભય નહિ કે “ક્યાંક પકડાઈ ગયા ?” નિશ્ચિત થઈને ખાય પીએ અને સુખે જીવે
સજજન અને રંગારનું આપસમાં પત્યું નહિ. રાજા સિદ્ધરાજ સુધી ઝગડે પહોં. સિદ્ધરાજ પણ ચકિત થઈ ગયે કે
આ ઝગડે ખરે! સેનાની કઢાઈ એકને દેવી છે. બીજાને લેવી નથી! આ દુનિયામાં લોખંડની કઢાઈશું, પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org