________________
બા સમરાત્યિ • યશોધર મુનિ - રિત્ર અનાદનાં મેલ અને કહેતા મેળ પડે જ. આપણે દાવે તે રાખીએ છીએ કે “અરે તનવ સમજીએ છીએ, અમને ધર્મની સમજ છે. પરંતુ ત્યાં આ વિચારવા જેવું છે કે રસધ થશે છે? આત્માની અનાદિની દષ્ટિ બદલાઈ છે? આરંભ-સરંભાદિ પાપ. કોધાદિ દે અને લક્ષમી તથા ઈન્દ્રિય વિષય પ્રત્યે ભયને કંપારે અનુભવમાં આવે છે? લોકનાથ અરિહંત પ્રભુનું શરણ વારેવારે મનમાં ફરે છે? જો આવું કાંઈ નહિ, તે તત્વ કે ધર્મની સમજ કેવી ?
તત્ત્વ સમજથી વીંધું મન તે પરમ રસાયણ બને છે; એનાથી આત્મા નિષ્પા૫ વાણું-વિચાર–વર્તાવ કરી જબરદસ્ત તુષ્ટિ-પુષ્ટિ મેળવે છે.
તુષ્ટિ એટલે નિમળતા પુષ્ટિ એટલે પુણ્યવૃદ્ધિ, તરવસમજ જાગ્રત રહેવાથી કેટલીય બેટી ઉતાવળ ને ઉતાવળ અનુમાન, કેટલાય હલકા બેલ અને વર્તાવ અટકી જઇને ચાલુ સંયોગમાં ય આત્મા પવિત્ર પરિણતિવાળા રહે છે. તાસમજની બલિહારી છે. સંસા૨વ્યવહારની દષ્ટિએ તત્વ જેના પીઢ વડેરે આડોશીપડોશી સાથે ઝગડતો નથી તે કપ્રિય બને છે. તત્વ નહિ જેનાર નાનડિયા ઉછળી પડે છે, ઝગડી પડે છે. તત્વ જોઈ વતનારી મા દિકરાને પ્રેમ જીતે છે, એ ભૂલીને વર્તનારે બાપ ઈતરાજી વહેરે છે. એમ આત્મહિતની દષ્ટિએ તસ્વસમજ પૂર્વક જીવન જીવનારે સઋગ્દષ્ટિ જીવ અહી અને પરલોકમાં સુખશાંતિ અને આબાદીને અનુભવ કરે છે ત્યારે તેવી સમજ વિહેણે મિથ્યા દષ્ટિ ઉભય લોકમાં દુઃખી બને છે. સજજન મંત્રીને પ્રસંગ જુએ.
સજજન મંત્રીની સજજનતા સજજન મંત્રી નામને આવક પહેલાં ખંભાત પાસે એક રંગારાના ઘરમાં ભાડે રહેતો હતો, ત્યાં એકવાર ખેદતા સોનાની કઢાઈ મળી આવી. ન્યાયg તાવ જેનાર સજજન ઘરધણુને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org