________________
રાજા માર અને માતા કૂતરા
૨૯૩
ત્યાગને અવકાશ ખરા! ના, હવે તેા કેમ, તેા કે જે ખવરાવે તે ખાએ, માંસ તા માંસ, જે કરાવે તે કરે, શિકાર તા શિકાર તે ચ પાછુ' અજ્ઞાનતા અવિવેક છે એટલે હાંશે હોંશે !
ઉત્તમ ભવમાંથી ડીસમીસ થતાં પહેલાં ચેતી જાએ, હલકા ભવથી કરાતાં પાપ અહીં ઉત્તમ ભવમાં કરવાના મૂકી દો.
માહ તા લલચાવશે, આંધળા બનાવશે, અને પાપમાં સહેજે સહેજે ઘસડી જશે? પરંતુ અંતરની આંખ, જ્ઞાનીની દૃષ્ટિ ખુલ્લી રાખા, અ'તરથી નિહાળે.
મન વેવલુંડ, ઘેલું' તે ગળિયુ ન થવા દે. મનને સુજ્ઞ, વિચારવતુ અને મજબૂત બનાવા.
મેહની સામે પડકાર કરે,” હવે તારા રાષ્ટ્ર નહિ, હવે તા મારે મારા પ્રાણાધાર વીર પ્રભુને રાહ.’
તત્ત્વજ્ઞાને વીધ્યું મન, એ રસાયણુ
તા એ ય સમજી રાખેા કે મન બનાવ્યા વિના એ એની મેળે બનવાનું નથી. તત્ત્વની સમજ એ મનને ઘડે છે. પારા સેાતાને વીંધે છે. આમ તે. સેાનું ખાઇને પચાવવુ ભારે, પરંતુ વીધાયા પછી રસાયણુ, ભ્રમરૂપે તૈયાર થયુ' એટલે એ ખાઈ શકાય છે, પચે છે, અને તાકાત આપે છે. પણ રસાયણ બને કચારે? એના અણુ અણુમાં વેધ થાય ત્યારે એમ મનના અણુ અણુમાં ખૂણે મણે તવ સમજને એતપ્રેત કરો. તા એ મન રસાયણ બની જાય પછી તત્ત્વજ્ઞાને વીધ્યા એ મનની વિચારસરણી એટલી બધી સુંદર ચાલ્યા કરવાની કે વાણી અને કાયા ઉપર એનેા ભારે અકુંશ તથા દેરવણી રહેવાની. કદીય મતને સુસ્ત ન રહેવા દે કે આડા અવળા ફેગઢિયા અથવા ફ્લાયભર્યા વિચારામાં ન પડવા દે.
તત્ત્વની સાચી સમજ ખરેખર થઈ હોય તા પારાની જેમ એનાથી આત્મારૂપી સુર્વણુ ના રસવેધ થવા જોઇએ પછી એના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org