________________
૨૯૨
શ્રી સમરાદિત્ય ૦ થધરમુનિ ચરિત્ર વાતનો શોખ છે, એક પ્રજાપાલન અને બીજે શિકારને. ઉતરાએ દ્વારા જીવહિંસા સારી થઈ શકે, માટે તું આ કુતરાને બરબર સાચવજે,”
પેલે પણ કહે છે, “ જેવી આપની આજ્ઞા.' બસ, અમારા બંને રાજા વિધિસર લાલનપાલન કરે છે.'
જુઓ માતા હાયવોયમાં પડી,- “ હાય! મારા દિકરાને ઝર? એનું મેત?” આઘાત સજજડ લાગવાથી એ જ દિવસે એ મરી: કામરાગ અને સ્નેહરાગ કેવી ભયાનકતા સજે છે? કામના દશમી અવસ્થા મૃત્યુ કહી છે. સ્નેહના ભારે આઘાતમાં પણ મેતને દંડ મળે છે !
વધારે પડતા કામરાગ અને સ્નેહરાગ ઉત્તમ જીવનને ધૂળધાણું કરે છે.
જે ઘરમાં પતિએ ચારિત્ર લીધું છે, એ જ ઘરમાં પત્ની કતરે થાય છે. અને પુત્ર મેર થાય છે ! પાપની કઈ સજા કેવી સજા? - પાપ કરતાં પાછું વળીને જેવું નથી. તે સજાના આંકડા આ દુનિયાની કેરટની સજાના આંકડાને કયાંય ટપી જાય એવા ભયંકર આવીને ઊભા રહે છે!
દુન્યવી સજા તે કેટલી? બહુ બહુ તે મેત પમાડી અહીની અનુકળતાઓને વિયેગ કરાવે એટલી. ત્યારે પા૫ની સજામાં તે “જાઓ હવે મેર થાઓ, કુતરા થાઓ; ને કેટલીય મહા વિટંબણા ભેગવે તે ભેગવો, પણ નવાં પાપાચરણ કરતા રહે.'
મેર અને કૂતરે ગુણધર પાસે ભેટ આવ્યા, મેર અને ફતરે કેણ છે? બાપ અને દાદી, પણ અહીં હવે તમને કોણ ઓળખે છે. અહીં તો તિર્યંચ તરીકે રહે. એમાં વળી કૂતરાને શિકાર માટે ખાસ રેવાને! હવે કઈ દયાદાન કે અભક્ષ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org