________________
રાજા મેર અને માતા કૂતરે
યશોધરા માતાનું શું થયું? યશોધર મુનિ પિતાનું ચરિત્ર કહેતાં કહી રહ્યા છે કે “મેર તરીકે મને માલિકે નૃત્યકળાનું શિક્ષણ અપાવ્યું; પછી સુંદર જાણુને મને મારા જ પૂર્વના પુત્ર ગુણધર રાજા પાસે ભેટ તરીકે મેકલી આયે, અહીં મારી પૂવની માતા યશોધરા મારા મૃત્યુના દિવસે જ આહટ્ટદેહમાં પડી આઘાતવશ મૃત્યુ પામી, હાયવેયના આધ્યાનમાં મરીને પાપકર્મના જેરે કર્ણાટક દેશના ધન્યપૂ૨ક ગામમાં ફતરીના પેટે કૂતરા તરીકે ઉત્પન્ન થઈ. જન્મ પાગ્યા પછી ગામના માલિકે મને પવનવેગી અને હોશિયાર જાણીને રાજા ગુણધરને ભેટરૂપે મેક. ભવિતવ્યતા બળવાન, તે અમે બંને એક સાથે વિશાલા નગરીમાં આવ્યા અને રાજાની આગળ સભામંડપમાં રજૂ કરાયા.
રાજાએ અમને જોયા, અને પૂર્વના સંસ્કારવશ એને અમે ગમ્યા; અમારી એણે પ્રશંસા કરી. કૂતરાને એણે અકાળ મૃત્યુ સમા મુખ્ય સાઈને ભળાથે અને મને રાજપક્ષીઓના પાલક નીલકંઠ નામના માણસને સેં.
કસાઈન ભલામણ કરી કે “જે જે ધ્યાન રાખજે, મને બે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org