________________
સંસારકળા અને ધર્મકળામાં પશુતા--માનવતા
૨૮૯ નજીક આવે કે દૂર જાય? બસ, સંસ કળામાં એ રીતે વિચારે,
સારી–મેટી સંસારકળા સંસાર સારે અને મોટા કરી આપે કે નબળે અને છેટે ?
સંસારકળા સારી અજમાવવાથી સંસાર લાંબો અને મેક્ષ દૂર થાય કે સંસાર દુકે અને મેક્ષ નજીક થાય ? - મેક્ષ તે આત્માની જાહેરજલાલીની અવસ્થા છે, એ માટે આત્મકળા, આત્મહિતની ઉપાયભૂત ધર્મકળાની જાઉંજલાલી જરૂરી છે. એ કળા એવી કેળવવાની છે કે આત્માના દુમનભૂત
ગદ્વેષાદિ અને કર્મ દુબળા પડવા માંડે. ચતુર રાજાની રાજ્યકળા દુશમન-જનને ઢીલા પાડી દે છે. શિયાર વૈદની ચિકિત્સાકળા રંગને મંદ કરી દે છે. એમ આત્મકળા-ધર્મકળા કરીને રાગાદિ મેહને ઢીલા કરી નાખવાનું છે. એ ક્યો ઉપર શાબાશી છે, સંસારકળા બજાવ્યા ઉપર નહિ. ત્યાં તે નાલેશી મળવાની ! સંસારનું એટલે કે જડનું સુધરવાનું અને આત્માનુ બગડવાનું?
દાન દેવાને આવ્યો, સંસા૨કળા અજમાવીને છટકી ગયા, અગર કે પતાવું; અથવા સાધર્મિક ભક્તિને અવસર આવ્યો પણ કળા કરીને છૂટી ગયા તે પુણ્ય કમાયા કે ગમાયા ?
સંસારની કળાના જોર પર સ્વાર્થ સાધી લીધે અને પરાથ પડતું મૂળે તો ફાવી ગયા કે થાપ ખાધી?
ઠગનાર ઘરાકની જેમ ઉપલકિયા દષ્ટિએ ન જતા. લુચ્ચે વેપારી ઘરાકને પહેલાં એક બે ચીજ બહુ સસ્ત આપી દે છે. ચીજ મામુલી છે એટલે વેપારી સહેજ ખેટ ખાઈને પણ દઈ દે છે; ત્યાં પિલે ઘરાક ખુશ થાય છે કે, “સારે વેપારી, સસ્તામાં આપે છે.' ખબર નથી કે એમ કરીને તેને આંજી દે છે, જેથી પછી ઊંચા મોલમાં તારી પાસેથી સારૂં નિચેવી શકાય. એટલે સસ્તુ સરવાળે ભારે માંધું પડી જાય છે. ઉપલકિયા દૃષ્ટિ ન હોય તે વિચાર કરશે કે “આ દુકાન માંડીને બેઠે છે, તે આટલું બધું સસ્ત કેમ આપે છે? ખેટ ખાઇને કેમ દે છે? માટે આમાં કાંક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org