________________
ર૮
શ્રી સમરાદિત્ય૰યોધરમુનિ ચરિત્ર
6
કે એ તા હજામ, તે સડી જાય એવા માલની ખરીદ કરી, અડી અવળી તપાશ ન કરી. અમે હજામ થાડા જ છીએ ?’
પરંતુ એટલુ· તા વિચારો કે,
એણે ચાર દિ'માં સડી જાય એવા માલના વેપાર કર્યા. તેમ છેવટે મૃત્યુ કાળે સડી જાય, એક પાઈ પણુ પુણ્ય કમાઈ ન આપે, એવા વિનશ્વર કાયા—કંચન-પ્રતિ-કુટુંબની પાછળ સંસારકળા ખેલી રહ્યા છે કે નહિ ?
ભલે જાતને પેલા ભાઇ હામ જેવી નથી માનતા, કેમકે તમે તા મેટા વેપારી તરીકેની ખુમારી લઈને ફરે છે, પરંતુ એટલુ' વિચારવા કહું” છું કે,
જેની પાછળ સંસારકળા અજમાી માનવજીવનની રાખ કરી રહ્યા છે એના કરુણ અંજામ અંતે શે। આવશે ?
અને અહી' ને અહી પણ ક્યારેક એમાં બની જવાના અને સ’તાપમાં પડવાના સ’ભવ છે કે નહિ ?
સસારફળા ખતરનાક છે, ધર્મળા તારણહાર છે, વિવેક કરેા અને વિવેકભયુ" આચરા. છેકરા-છેફરીને સંસારફળામાં પાધા બનાવવા મથા છે, પણ એના આત્મહિતની કળાની કાળજી ક્યારે કરશેા? ધ કળામાં નિષ્ણાંત ને ઉદ્યમી કયારે બનાવશે ? તરા પણ પેાતાનાં લેટિલાને સ’સારકળામાં તા હાંશિયાર કરે છે; વાઘણુ પણ તેમ કરે છે; અનાય મનુષ્યા પણ તે તેા કરે છે. તમે આય છે, ધકળા શીખેા શિખવો.
સસારકળાની હૈાંશિયારી પર ખુમારી કે સાષ અનુભવતાં પહેલાં આટલું વિચારો કે સ`સારથી છૂટી મેાક્ષ પામવાની અભિલાષાવાળાને સ સારકળાથી સ`સાર વધશે કે એછે થશે ? સ'સારકળામાં પાવરધા રહેવાથી મેક્ષ નજીક થશે કે આધા જશે? ચારીની કળાથી ચારી સારી અને મેટી થાય કે ઢંગ વિનાની અને મામૂલી થાય ? સારી મેઢી ચોરી પર શાહુકારી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org