________________
સંસારકળા અને ધ કળામાં પશુતા-માનવતા
२८७
શેઠે એક દિવસ તાકડા રચ્યા. દુકાને ચિઠ્ઠી લખી એક માણસને આપી અને શીખવ્યું. રાતના આપવા આવજે. રાત્રે આવ્યા, પેલા માણસ, ગભરાતા ગભરાતા કહે છે !
• શેઠજી! પરદેશથી ચિહ્નિ આવી છે; '
- હા, શા સમાચાર છે??
લખે છે કે વાત ખાનગી રાખજો, પરદેશથી લશ્કર લી આવવાની સંભાવના છે. જો કે જીતી નહિ શકે, પરંતુ મહા દિવસ એને ઉપદ્રવ રહેશે. એટલે બાર ઊચાં જશે. ખાસ કરીને તાંદળજાની ભાજી બહુ માંથી થરો. ’
હજામ મેડા ખેડા સાંભળે છે. પેલે માણસ ગયા પછી એ ય ઊડયા.
બીજે દિવસે ઉજાસ વહેલે વહેલા બજારમાં જઈ તાંદળિયાની ભાજીના મેપ્ટા જથ્થા ખરીદી લે છે, અને ઘરમાં વખાર ભરે છે. પછી રાહ જુએ છે કે કયારે લશ્કર ચઢી આવે. એક દિ” થયે, બે દિ’ થયા, ચાર દિ' થવા, કેાઈ દેખાતુ” નથી.
6
શેઠને જઇને પૂછે છે પેલુ. લશ્કર ક્યારે આવવાનું છે ?’ શેઠ કહે કેમ ? '
6
એ તા મૈ” તાંદળિયાની ખરીદ કરી છે.
લશ્કર તા નથી આવતું, ભાઈ! ' • હે* ? ?
· હા. ’
હાય કરતા ભાગ્યે હજામ, ' વેચી નાખું હમણાં ને હમણાં’ એમ વિચારતા, પણ શું વેચે? ઘેર જઈ જુએ છે તા તાંદળિયા ઉકરડે નાખવા લાયક થઈ ગયા છે ! પેપ્ડ મૂકીને રૂએ છે. જુએ સંસારની કળાને કરુણુ અજામ, પરંતુ તમે કહેવાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org