________________
સંસારકળા અને ધર્મકળામાં પશુતા-માનવતા
૨૮૫ સાધર્મિકભક્તિ માટેના ઉપદેશમાં શ્રીમન્તની ઝાટકણી કાઢી, ત્યાં મધ્યમ સ્થિતિના શ્રોતાઓને એ શ્રીમન્ત ઉપર કષાય વધે, તે એ ઉપદેશ સંસારકળા થઈ.
ધર્મોપદેશના નામે બનાવટી નિશ્ચયનયની વાત કરીને શોતાના આચાર માટેના પરિણામ ઢીલા કર્યા, ક્રિયાશીલ સક ઉપર એમને સુગ જગાડી, તે એ વાફકળ સંસારકળા થઈ.
તમારી હાંશિયારીના હિસાબે તમારે અને બીજાને આત્મા શુ પામે છે એ પર ધમકળા કે સંસારકળાની છા૫ મળે. જે સવેગ વૈરાગ્ય, કિયા-આચારની રુચિ, પૂજ્ય પ્રત્યે સદભાવવૃદ્ધિ, દાનાદિ ધર્મની પ્રેરણ, દેવ-ગુરુ-શાસ્ત્ર ઉપર ભક્તિ બહુમાન, વિષયકષાયનિગ્રહ ઇત્યાદિ જાગે તે એ ધર્મકળામાં જાય એથી ઉલટું નીપજાવનારી કળા શેખી સંસારકળા બની જાય.
સાવધાન બને. સંસારની કળામાં રચ્યા પચ્યા રહી સંસાર બહુ વધાર્યા, હવે ધર્મ કળા બને તેટલી વધારી-
વિસાવી સંસારને ઓછું કરવાનો સમય આવી લાગ્યો છે. એની કિંમત કરે, એળખાણ કરે. જીવન તે જોતજોતામાં પૂરું થઈ જશે; પૂરવેગે માનવકાળ વહી રહ્યો છે, ત્યારે એક ક્ષણને પણ ઉધારે કરવા જે નથી.
સંસારકળાઓ પડતી મૂકી ધર્મકળાના વિકાસ કર્યો તે આ એક ભવમાંથી ગયા અનંતા કાળને ચીલે બદલાશે; ભાવિ અનંત કાળ ઉજજવળ બનશે ?
બાકી સંસારકળાની હડફેટે ચડવામાં આજ સુધી કોઈએ સાર કહયા છે તે તમે કાઢવાના છે? જેને માટે એ કળા આજમાવે છે તે બધું તે વિનશ્વર છે, અહીં મૂકીને જ મરવાનુજવાનું છે, અને એ સંસારકળાની હડફેટે ચડવામાં આજ સુધી કેઈએ સાર કહયા છે તે તમે કાઢવાના છે? જેને માટે એ સંસારકળાના કુસંસ્કાર અને પાપ કમ ભવાંતરે જીવને કારમી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org