________________
સંસારકળા અને ધર્મકળામાં
પશુતા-માનવતા
એટલે શું સમજ્યા ? સંસારની કળા તે પશુતાની કક્ષા સુધીમાંય શીખી શકાય છે.
માણસ જેવા માણસ થઈને માત્ર સંસારની કળા શીખ્યા એમાં પશુતાથી આગળ શુ વધ્યા?
ધર્મકળા શીખે, તે એની ઉપરની માનવતાની કક્ષાએ ચઢવા ગણાય.
માનવતાના વિકાસ એટલે ધમકળાના વિકાસ.
સંસારકળા એટલે શું અને ધર્મ કળા એટલે શું?
એજ કે સંસાર પિષનારી કળા એ સંસારકળા, અને ધમ પેષનારી કળા એ ધર્મકળા. સંગીત એનુ એ, પરંતુ માત્ર પ્રભુભક્તિ, વૈરાગ્ય વગેરે માટે જ એ શીખાય અને વપરાય, તે એ ધમકળા થઈ અને જો એ પોતાનાં માનપાન વધારવામાં, કુકા ભેગા કરવા કે બીજાના મેહ વધારવામાં વપરાઈ, તે એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org