________________
૨૮૨
શ્રી સમસદિત્ય • યશોધર મુનિ ચરિત્ર પ્રાર્થના દ્વારા, નિર્મળ આશંસા દ્રારા એવાં કર્મનાં આવરણ તૂટે છે કે જેથી પુરુષાર્થને સારી સફળતા પ્રાપ્ત થાય છે.
સાધક માત્રને પ્રાર્થને વિના ચાલી શકે નહિ.
પ્રભુનું શરણ લેવાય, પ્રભુને પ્રાર્થના કરતા રહેવાય, તે એવું બળ મળે કે પછી આતધ્યાન કરવાની જરૂર ન રહે. જ્યાં કઈ લાભ નહિ, બનવાનું હોય તે તે બયે જ જતું હોય, ત્યાં
ગટિયું આર્તધ્યાન કેણ કરે? રાજા સુરેન્દ્રદત્ત ભૂલો પડી ગયે, આર્તધ્યાને ચડી ગયે અને મેરના ભવમાં ફેકાઈ ગયો. ત્યાં કીડા ખાઈ શરીર વધારી રહ્યો છે! - મેર હવે મે થયે, એને કલગી અને પીછા આવી ગયાં, એટલે માલિકે એને નાચવાની કળા શિખડાવી. મેર ચાલાક થઈ ગયે.
સરકસમાં અબુઝ પશુઓને પણ કળા શિખવાડી હેશિયાર બનાવાય છે ને ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org