________________
ટો સવાસલાની ભયાનકતા
૨૮૧ (૪) પ્રાર્થના ગૌદ સ્વરે અને નાભિમાંથી ઉઠતા અવાજે કરે.
(૫) દિલનું દર્દ અને ગગદ સ્વર લાવવા માટે એ વિચારે કે “ હુ કે કર્મ અને મેહને કંગાળ ગુલામ છું! મારામાં નાના મેટા કેટલાય રાગ દ્વેષ, વૃષણ-મમતા, મદ-માયા, વાથધતા અને અસહિષ્ણુતા વગેરે દેશે ખદબદી રહ્યા છે ! હું કેવો અનતા ભવ ભયે છું ! હજી પણ કર્મ કણ જાણે કચા
ક્યાં ભટકાવશે! પાંચ વિષયો અને મારી જ ઈન્દ્રિયો મને કેટલે નચાવે છે! અસંખ્ય જનમનાં કર્મ કેવાં કેવાં સ્ટોકમાં પડયા છે ! ને એ કેવાં વેર વાળશે! સ્વરૂપે હું અનતજ્ઞાન અને અનતસુખને ધણું છતાં કેટલું ભયાનક વિશાળ અજ્ઞાન અને અગણિત દુઃખાને શિકાર બન્યો છું ! આહારાદિની કેટકેટલી વાસનાઓ મને સતાવી રહી છે! રેગ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ, ભવાંતર, ઈવિદ્યોગ, અનિષ્ટ સંયોગ વગેરેની સામે કશુ ચાલતુ નથી એ મારી કેવી રાંકડી સ્થિતિ ! ઈત્યાદિ વિચારે તે દિલનું દદ ઊભું થાય, પ્રાર્થનામાં ગદગદ સ્વર ની કળે.
(૬) પ્રાર્થના માટે અરિહંત પ્રભુનું શરણ સ્વીકારે, ભૂખે મરતા જમ દયાળુનું શરણ સ્વીકારે છે, મહારોગી માણસ કુશળ વિદ-ડાકટરનું શરણ સ્વીકારે છે, ડાકની સામે શસ્ત્રધારી પોલિસ વગેરેનું શરણુ લેવાય છે, ઘડપણ-પક્ષાઘાત વગેરેમાં સનેહીનું જેવી રીતે શરણું લેવાય છે, એ રીતે આહીં ત્રિભુવન તારક તીર્થકર ભગવાનનું શરણું સ્વીકારવાનું છે. ભવભ્રમણ, કર્મ, મેહ, રાગાદિ આંતરશત્રએ, દુઃખ વગેરેના ત્રાસ અને ભયથી મનને એમ આવે કે, “પ્રભુ! મારૂ કાઈ બેલી નથી, કેઈ આધાર નથી, કઈ જ રક્ષક નથી, કેન ભરે સે રહું? તું જ મારે શરણ છે, આધાર છે, તુ જ ત્રાતા છે, નાથ ! તારે શરણે છું, તુ જ તારણહાર છે. દીનદયાળ છે, છને આધાર છે.”
આ રીતે પ્રાર્થના કયે જવાની, અને પ્રાર્થે વસ્તુ માટે પુરુષાર્થ આદ જવાને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org