________________
૨૮
શ્રી સમરાદિત્ય • યશોધર મુનિ ચરિત્ર એથ નથી, અને પાપમાં ખદબદતું જીવન છે, એવા જ્યારે
અકર્તવ્ય પર ક્તવ્યની મહેર છાપ મારવાની, પાપને ધર્મ લેખવાની, અવિધિને વિધિમાં ખપાવવાની, અને
ધર્મ દઢ કરવાના કાળને ધર્મ ઢીલ કરવાના કાળ તરીકે મનાવવાની
હેશિયારી દાખવે, એ પામર આત્માની પરિણામે કઈ કરણ દશા થાય? એકલી પિતાની જ નહિ, કિન્ત પોતાની પાછળ ઘસડાનારા બીજા બાળ ઇવેની કેવી ભાવકત્વ થાય!
પ્રકાશની બેપરવાઈનું મહાપાપ બેતવા ને વિચારવામાં બહુ ખ્યાલ રાખવા જેવો છે. આપણુથી સારૂ ન બને એ એક વાત છે, પણ અ-સારાને સારામાં ખપાવવું એ બીજી ભયંકર વસ્તુ છે. શા માટે આવું કરવું પડે? એક માનેકાંક્ષા માટે જ ને ? પોતે સારો છે, હેશિયાર છે, શાસ્ત્રને જાણકાર છે, એવી તુછ છાપ પાડવા માટે જ ને? વિચારવું જોઈએ છે કે એ સારા ગણાયા, માન મળ્યું ને મનને જરાક શે સંતેષ પમાડશે, એ તો
ચાર દિનની ચાંદની છે, પણ પી છે ઘોર અંધારી રાત છે !
જ્યારે ભગવાન જિનેશ્વરદેવ આદર્શ મળ્યા છે, એમનું શાસન ઝીણું ઝીણું પાપ, કે જેની લોકોને તો શું, પણ ઈતર ધર્મવાળા ને ય ગમ નથી, એવાં સૂમ પાપનીય ઓળખાણ કરાવી રહ્યું છે, ત્યારે એવા મહા પ્રકાશનાં સાધન છતાં અંધારામાં શા માટે ટીચાવું? આમાં વધારે દારુણતા તો એ સંજય છે કે છતે પ્રકાશે એની બેપરવાઈ કરવાનું ભયંકર પાપ થાય છે. ત્યારે જેને આ પ્રકાશ નથી મળ્યું, એ પેલાં પાપ તો કરે છે, પરંતુ આ મહાન પાપ, પ્રકાશની સામે ધિઠાઈ કરવાનું નથી કરતો, પ્રકાશને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org