________________
ખોટા સવાસલાની ભયાનકતા
ત્યારે. ફરકના કારણુ બે દેખાય છે,-એક, માતાના દાક્ષિણ્ય થી લેટ કકડો માર્યો અને એને ખાધે, બીજુ એ, કે અંત સમયે ઝેર અને ગળે ટૂંપાને ભેગ બનતાં જે આર્તધ્યાન કર્યું, એમાં વિચારણું બગાડી, પરિણામે ભવ એવો મળે છે કે જ્યાં સરાસર અજ્ઞાન-અવિવેક દશા છે, હિંસક પરિણતિ છે.
ત્યારે જોવા જેવું છે કે લોટને કૂકડે મારતાં કરેલા ખેટે સવાસલે અને આ ધ્યાનમાં કરેલે મનને બગાડે જીવને ક્યાં સુધી નીચે લઈ જાય છે!
પાપની વાત પર લગાવેલ કર્તવ્યને કે ધર્મ સિકકો ભયંકર નીવડે છે.
ધર્મના નામે ચલાવેલી પિલ કર્મના ચોપડે રજેરજ લખાય છે. કર્મ શરમ રાખતું નથી; દારુણ વિપાક દેખાડે છે !
આ તે ગૃહસ્થ હતા, પણ સાધુ બી હોય, તેય જિનાજ્ઞાએ નિષેધેલા ખેટા વ્યવહાર અને બેરી વિચારણુએ ચલાવવામાં જીવનની ભયંકર બરબાદી અને દુઃખદ પરલોક સર્જાય છે. આ તે દેખીતા બીજ ધમની એથે છે એને! ત્યારે જેને એવી છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org