________________
૨૭૬
શ્રી સમરાદિત્ય , યશોધર મુનિ ચરિત્ર કઈ પંથ, કેઈ મત ચાલે છે, પરંતુ બધે સર્વસંરક્ષણ, સર્વોદય નથી, માત્ર વીતરાગ સર્વજ્ઞ પ્રભુના ઉપદેશેલા ધર્મમાં જ તે મળે છે. એ મળ્યાની મહાકદર કરે. મહાગૌરવ લે, ન મળ્યાનું મન્યુ માની હરખ હરખ અને હોશ હાશ અનુભવે, તે આ કાયાને સાચી ધર્મ કયા બનાવાય, મનને સાચુ ધર્મમન બનાવવા મથાય, વાણી ધર્મવાણી જ વધવાનું લક્ષ રહે. -
સુરેન્દ્રદત્ત ઠીક ઊભુ ક્યું હતું, પરંતુ અંતે ગુમાવ્યું, તે અત્યારે મેર થઈને પાપકાયા, પાપમન બનાવી રહ્યો છે. જીવડાં ખાઈ શરીર વધારી રહ્યો છે.
વિચારવાના બે મહાન મુદ્દા અહીં એક વાત વિચારવા જેવી છે કે પૂર્વે
(૧) જેણે માતાને ઊંચે ઉપદેશ આપે હતા કે કઈ પણ જીવને દુઃખ દેવાય નહિ, કે મરાય નહિ, વળી
(૨) જેને ચારિત્રની ભાવના હતી, તેમ
(૩) બીજાને મારવા કરતાં પોતે આત્મઘાત કરવાની તૈયારીનું સત્વ હતું,
આ ત્રણ વિશેષતાવાળે એ અત્યારે જીવતાં જીવડાં ખાઈ જાય છે, ત્યાં આટલા બધે ફેર કેમ?
એમ એ વિચારવા જેવું છે કે એવા એક વખતના સારા વેગ છતાં આ દશા, તા જેના જીવનમાં એ બળ નથી, તેને ભવાંતરે કઈ દશા?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org