________________
યશોધર મુનિ : બીજા ભવમાં મેર
૨૭૩
પાપ ખપાવવાના નિર્ધાર છે?
સારૂ પુણ્ય કમાયા પછી તે એ નિર્ધાર જોઈએ કે અમારે એને અહીં વટાવવું નથી. એનાં તુછ ફળ વૈભવ-વિલાસ નથી ઈતા. પૂર્વનાં પાપ અહીં ખપી જાય તે સારૂં, કે જેથી પછી એકલી પુણ્યાનુબંધી પુણ્યની ગઠડી જ સાથે લઈને જઈએ, અને ભવાંતરે ઉત્તરોત્તર સદ્ગતિ, સુકૃત અને આમેન્નતિ કૂદકે ભૂસકે વધતાં જ ચાલે, તે અ૮૫ કાળમાં આ સંસાર કારાગારમાંથી છેડાવી અનત અવ્યાબાધ સુખમય મેક્ષમહેલમાં સ્થિર કરાવે.” છે પાપ ખપાવવાના નિર્ધાર? તે પછી દુઃખમાં સંતાપ શા?
પુણ્યનાં ફળ ઝટ લઈ લેવાની ઉતાવળમાં માણસ ભૂલો પડી જાય છે.
એમ, શુભ ભાવનાના ભસે, દા. ત. “હવે તો મારી ભાવના ચારિત્ર શેવાની છે જ, તે આટલું સ્નેહીનું માની લેવામાં બગડવાનું હતુ? હા વિલંબમાં શુ' થઈ જવાનું?” -આવા ભસે થાપ ખાઈ જાય છે.
સારી ભાવના રક્ષક છે, પરંતુ કાળ, કામ અને જગતને ભરેસે એ લટારો છે; રક્ષકને ભુલાવામાં નાખી ક્યાંય તાણું જાય. સુરેન્દ્રદત્ત જવલંત વૈરાગ્યની ભાવના છતાં આમ જ તણાયો. ત્યારે એ વિચારવા જેવું છે કે,
જ્યાં એવી કઈ ભાવના નથી, બસ સંસારમાં રંગરાગમાં મહાલ્યા કરવું છે ત્યાં કાળ, કર્મ અને જગતના ભરોસે રહે શું પરિણામ આવે?
રક્ષણરૂપે ધર્મ પાસે નથી, અને જતના અભખરાથી કે બીજાની શરમાશરમીએ પાપમાં તણવાનું છે ત્યાં કઈ કારમી વિટંબણુ સરજાવાની ?
રક્ષણ રૂપે પુણ્ય સદ્ધર નથી, અને પત્ની પુત્રાદિના નેહમાં આંખ મીચીને તણાવું છે તે પરિણામ કેવું આવવાનું?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org