________________
થશર મુનિ : બીજા ભવમાં મોર
૨૭૧ આત્મભાન ભુલાય છે એટલે આત્મભાન વિનાના ભાવમાં ધકેલાવાનું થાય છે.
યશોધર મુનિ કહે છે, કલમે હું મેરલા તરીકે જન્મ પામ્યો. હજુ તો હુ નાનું બચ્ચું જ છું, પાંખ પણ ખૂલી નથી, માતા અને હાલથી ઉછેરી રહી છે. આ જગતમાં હલકા અવતારમાં પણ કાંક પુણ્ય જાગતું હોય તો પોતાના પર માતાનું વાત્સલ્ય ઊભરાઈ આવે છે, અને માતા જતના કરે છે, પણ પુણ્ય ખૂટે ત્યાં માતા ય શું કરે?
મેરની માને મત ભેટે છે. વનમાં એક જુવાન શિકારી આયે, દૂરથી એણે બાણ છેડયુ. મેરલી ગફલતમાં હતી, નિશાન બરાબર તકાયુ, તીર સેસરૂ પેટમાં ઘુસી ગયું ! મેરલી ઉથલી પડી, તરફડી રહી છે, તીર કેણુ કાઢે? મલમપટ્ટી કેણ કરે? જીવને અહીં માનવભવમાં તાનામાના સૂઝે છે, તે ય બધી સાસરવાસર મળે છે, છતાં ય ધર્મ કર નથી સૂઝત! કેવી કરુણ દશા !
મેરલી મરી. પારધીએ મને ઉપાડો; લઈ ગયે નાદાવાડા નામના ગામમાં, અને ગામના મુખીને એક પ્રરથક સાથવાના મૂલ્ય વેર્યુ. હલકા ભવમાં જીવનું મૂલ્ય કેટલુ? તે ય હલકા માણસના હાથે પારધી એટલામાં રાજી થઈ ચાલતો થયે.
અહીં મુખીએ મને ખરીદી તે લીધે, પરંતુ ક્યાં એને પિતાના છોકરા જેવી દરકાર હતી કે મારી ભૂખ તરસને વારેવારે
ખ્યાલ કરે? પણ એમાં ય એને શું વાંક? વાંક તે મારે જ હતેપર્વ જીવનના છેલા ભાગે બગાડેલા અધ્યવસાયે એવાં ચીકણું પા૫કમ ઉપાર્યા હતાં કે આ તે પાશેરામાં પહેલી પણ હતી !
મેર કીડા ખાય છે – બુધાવેદનીય ઘણુ સતાવતી હતી, એટલે હું કીડા ખાવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org