________________
ચશેધર મુનિ: બીજા ભવમાં મોર
સમરાદિત્ય કેવળી મહર્ષિના જીવ ધનકુમારને મહાત્મા યશેપર મુનિ પિતાનું ચરિત્ર કહેતાં જણાવે છે કે પહેલાં ભવમાં પિતે રાજા સુરેન્દ્રદત્ત તરીકે ચારિત્રની ભાવનાવાળા છતાં ભાવના ઠેકાણે પડી ગઈ અને પત્નીના હાથે જ પતે એ ભવમાંથી ડીસમીસ થઈ ગયા ! આધ્યાનમાં મર્યા, હવે કેમ?
કર્મ જાણે કહે છે “ચાલો એરલીના પટમાં મેરના અવતારે. રમાત્મભાન વિના મર્યા છે માટે આત્મભાવ વિનાના જીવનમાં !
હિમવંત પર્વતના દક્ષિણ ભાગે લાગેલા શિલિબ્ધ પર્વત પર ફેંકાઈ ગયા.
બહુ વિચારવા જેવું છે. હાયવોય થાય છે, દુર્બાન થાય છે ત્યાં આત્માનું ભાન ભુલાય છે, આત્મ-દ્રવ્યને ખ્યાલ હોય, તો પિતાના જ બાંધેલા કર્મ અને એના નિર્ધારિત ઉદય પર હવે આનાકની શી? એવા શી? નવા કર્મબંધનને ડર કેમ નહિ ? પણ ના. પુદગલના ખાળિયા પર જ નજર છે એટલે મને આટલુ બધુ દુ:ખ હાય ! સહન નથી થતું. આ કયાં આવ્યું? કેમ જાય? વગેરે વલોપાત રહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org