________________
કમીશન ખાતે
૨૬૯
પ્રસંગમાં તવ શોધી કાઢી તત્વદષ્ટિએ જ એને મેલવા છે.... આવે કઈ રસ, કેઈ હાદિક ઉદેશ નક્કી કરો અને મનને કામે લગાડી દે; પછી જુએ મનને રખડવાની અગર ખેરા વિચારે કરવાની કેટલી ફુરસદ મળે છે. દુન-આર્તધ્યાન કેમ વારે વારે ઉઠે છે? તત્વદષ્ટિની વિચારણા સતત ચાલુ નથી, માટે, અથવા બીજે સારે કેઈ માનસિક ધીખતે વ્યાપાર ચાલુ નથી માટે.'
જીવન તે જીવે છે પણ જીવવામાં આ ઈલમ શીખવાને છે જેથી મનને તોફાને ચઢવા બનતા સુધી જગ જ ન મળે. કદાચ મન આધ્યાના તેફાને ચઢવા ગયું તે તરત એને તવજ્ઞાનની, સુવિચારણાની કે નમસ્કારમંત્ર-સ્મરણ વગેરેની સડકે ચઢાવી દેવાનું. પણ આ તો જ બનશે કે માત્ર એ પ્રસંગ આવે ત્યારે જ નહિ, કિન્તુ એમને એમ પણ સારે વ્યવસાય મનને ચાલુ જ હોય; જીવનમાં એક ક્ષણ પણ કુસદ જ ન હેય એવે અને એટલો શુભ મને વ્યાપાર માથે ધર્યો હેય. મન એથી ઘણું ફોરૂં, પવિત્ર, અને કેમળ બને છે. આતધ્યાનના ધસમસતા પ્રવાહ મેળા પડી જાય છે. એથી માનવજીવન સફળ થઈ ભાગી સારી સદ્ધર સ્થિતિના મજબૂત પાયા પડે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org