________________
૨૬૮
શ્રી સમરાદિત્ય • યશોધર મુનિ ચરિત્ર '
સત્વહીનતાનાં લક્ષણ:સમજી રાખે કે, પુદ્ગલના નચાવ્યા નાચવું, ઈષ્ટ–અનિષ્ટની જ ગડમથલમાં મચ્યા રહેવું, સુખશાલિયાપણાની વૃત્તિ જીવંત રાખવી, અસહિષ્ણુતાની કમજોરી ન છેડવી,
એ સવહીનતાનાં લક્ષણ છે. આત્મા એમાં નિ:સત્વ બની જાય છે. સાત્વિક બનવું હોય તો એ બધી લત પર પાક અંકુશ મૂ જઈશે. એ અંકુશ આત્મહિતકારી તવેની લત લગાડવાથી આવશે, શુભ વિચારસરણુ શુભ મનેર, ને શુભધ્યાનના વારંવાર અભ્યાસથી બનશે, અને તે જ આતંદયાનથી બચાશે.
બોટી વસ્તુ ખોટી વિચારણા કાઢવા માટે માત્ર એને સામને બસ નથી. પણ સાથે સારી વસ્તુને, સારી વિચારણને અભ્યાસ બહુ જ જરૂરી છે.
સારી સારી ભાવના, સારાં ચિંતન, સારાં મને રથ સારાં કૃત્ય અને આચારે, -આની ૨૯ લાગવી જોઈએ. એમાં ને એમાં આત્મા પરેવાયેલો રહે એટલે નરસા વિચારે, દુર્ગાન, કુવિકપે, વગેરેને અવકાશ જ નહિ મળે. ફરિયાદ તે કરે છે કે બધું સમજીએ તો છીએ છતાં મન ખેટા વિચારે, ફાલતુ વિચારે ચઢી જાય છે, જરા જરામાં આતધ્યાન થઈ જાય છે, શુ થાય? પણ સમજતા નથી કે એ બધું બેટું છે, એને રેકવું જોઈએ એટલા માત્રથી એ નહિ અટકે. મનને કેાઈ સારૂ કામ આપી દે, સારો શેખ આપી દે, દા. ત. આ જીવનમાં સવાકોડ નવકાર ગણવા છે, અથવા તીર્થકર ભગવાન અને અન્ય મહાપુરુષોના જીવનના એકેક પ્રસંગને ઊંડાણથી અભ્યાસ કરે છે, ત્યા જીવનના બધા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org