________________
કમીશન ખાતે
૨૬૭
અને ઝંખના-જ જાળ કર્યા કરીશ તે એ હૃદયને એના કુસંસ્કાર અને મેહિનીથી એટલું બધું પકડશે કે પછી આત્મહિતની ઝંખના કરવાની લાયકાત પણ નહિ રહે. અને માનવજીવન એમ જ પૂરું થઈ જાય પછી કઈ દશા ?
આ વિશ્વમાં પુદગલની ઘટમાળ તો અનંતાનંત કાળથી ચાલી આવે છે. વિરાટ જગતમાં કઈ કઈ સર્જન, સડન, અને વિશ્વસન થયા જ કરે છે, કવિ કહે છે –
‘કોઈ ગરા, કેઈ કાલા પીલા નયને નિરખનકી; એ દેખી મત રા પ્રાણ, રચના પુદ્ગલકી,
ખબર નહિ આ જગમેં પલકી.' માત્ર ઈન્દ્રિયેથી જરાવાર અનુભવવાનું, પછી ખલાસ :
એનું એ, એકને ઈષ્ટ લાગતુ હોય એ જ બીજાને અનિષ્ટ લાગે છે.
એનું એ, એકવાર ઈષ્ટ લાગેલું, એને ને એને જ કાલાન્તરે અનિષ્ટ લાગે છે.
આમાં ખરેખર ઈષ્ટ-અનિરુપણું કયાં રહ્યું? ખરેખરા સુખને કરનારૂં શી રીતે કહેવાય?
આ પરિસ્થિતિમાં પીગલિક આશંસાઓમાં મસ્ત બનવું, લાગ્યા રહેવું, એનાં નિયાણ કરવા, એ સરાસર મૂર્ખાઈ છે, માનવજીવનની બરબાદી છે.
આશંસા કરવી તે સગુણેની કરવી, સુકૃતની કરવી, સત્પરામેની, દેત્યાગની, અને પાપથી છુટકારાની કરવી. વારંવાર પરમાત્માને એ બધા માટે પ્રાર્થના કર્યા કરવી. રેજ
જયવીયરાય સૂત્રમાં શુ માગીએ છીએ? એ જે માગીએ છીએ એની આશંસા પછી કેટલી કર્યા કરીએ છીએ? આવું કાંઈ છે નથી આવડતું તે આર્તધ્યાન. ક્યાંથી આપણે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org