________________
૨૬૬.
શ્રી સમરાદિત્ય , યશધરમુનિ ચરિત્ર પડે છે કે પછી ભવાંતરે એ સુખસામાંથી મળતાં ભાનભૂલ બને છે. ધેર રાગ-દ્રષ-મેહની આંધીએ ચઢે છે. કેઈ હિંસાદિ પારે, ઈન્દ્રિયવિષયાશક્તિ ને કયા સેવનારે બની જાય છે! પરિણામે નરકમાં પટકાય છે !
આ તે ઉગ્ર આસાની વાત થઈ. પરંતુ એથી મીચી કેટિની આશંસા તે મેહમૂઢ જીવને ડગલે ને પગલે ચાલ્યા કરે છે. દાઢમાં કાંઈ ભરવું જોઈએ, પછી લોલુપતાને લીધે મનમાં એ જ આવ્યા કરે છે કે, “આ મળવું જોઈએ, આમ બનવું જોઈએ.”
પૌગલિક સુખ, માન-સન્માન, સત્તા-ઠકુરાઈની
લાલસા કેમ ભૂંડી છે ? કહે, એ આશંસા કર્યા જ કરાવે છે; ચિત્તને એમાં તન્મય રાખ્યા જ કરે છે, ત્યાં વારંવાર આતધ્યાનને મહાલવાની જગા મળી જાય છે. એથી વારંવાર કર્મ અને કુસંસ્કાર વધે છે.
વિચારે જીવનમાં આર્તધ્યાનથી બચવા માટે કયાં અવકાશ રાખે છે? હૈયે જડની જ માયા વસી હાય, કાયાની જ સુખશીલતા પર ચેટ હાય, ઇન્દ્રિયેના વિષયે જ જોયા કરવા હોય, ત્યાં આતયાન ન આવે તે શું આવે?
પૌગલિક આશા ટાળવા વિચારણું :વિચાર નથી કે “આ હું ઝંખી રહી છું? જે મૂકીને જ મરવાનું છે?
જેની પાછળ કાળાં દુર્ભાન થઈ પુણ્યની ખાખ થાય અને પાપનાં ઝેરી ઝાડ ઉગે, એ?
જે અનેકાનેક દેષ-દુસુણ-દુષ્કૃત્યને પિષી જન્મ-મરણની પરંપરા ચલાવે, એ?
જે આની જ આશંસા-ઝંખના કર્યા કરીશ, તે પછી આત્મ -હિતની ઝંખના ક્યારે કરવાને? પૌગલિક આશા-આશંસા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org