________________
કમીશન ખાતે
૨૬૫
(૧) આ જ કે આત્મહિતની દૃષ્ટિએ જોવું, પણ જડના સારા -નરસાની દૃષ્ટિથી નહિ. તત્વની દષ્ટિએ વિચારવું, મેહની દષ્ટિએ નહિ. જડ-ચેતનને, હિતાહિતને, તારક-મારકને, વિવેક કરે. વિનેશ્વર કયા-માયા, અને અવિનાશી આત્મા-પરમાત્માનાં મહાન અંતરને બરાબર ખ્યાલમાં લેવું.
આથી વિચારસરણી શુદ્ધ કરી શકાય. એમ, (૨) મહાપુરુષોનાં જીવનચરિત્ર વારંવાર વાંચવાનું વિચારવા. (૩) તવસ્વાધ્યાય ધીખતે રાખો. (૪) સદ્ગુરુઓના ખૂબ સમાગમ કરવા.
(૫) એમના કલ્યાણ-ઉપદેશ સાંભળવા, એ બધું પાછું ફરી કરી મનમાં શું કરવું.
(૬) વળી જીવનમાં અહંદુભક્તિ, સાધુ-સેવા, દયા, દાન, વત-નિયમ, ત્યાગ-તપસ્યા, સામાયિકાદિ અનુષ્ઠાન શક્ય એટલા વધુ આચરતા રહેવું. - તે શુભ અધ્યવસાય ચાલે. નહિતર અશુભ વિકપે તૈયાર છે. સુરેન્દ્રદત્ત એમાં પડ્યો છે એ વેદનાની વિહવળતાને આભારી છે, અહી ત્રીજા પ્રકારનું આધ્યાન લાધે છે,
ચોથા પ્રકારનું આધ્યાન ત્યારે જે શૈલિક આશંસામાં ચિત્ત એકતાન લાગી જાય તે ચેથા પ્રકારનું આધ્યાન લાગે છે, એ વળી મહાખતરનાક છે. ધર્મ ખૂબ સારે સાધ્યા પછી આત્મા જો ભૂલે પડી જાય છે. તે આ આર્તધ્યાનમાં અટવાઈ જઈ નિયાણું કરે છે, ધર્મ વિચી પૌલિક સુખ-સામગ્રી ખરીદી લે છે. એના એવા કુસંસ્કાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org