________________
૨૬૪
શ્રી સમાદિત્ય • યશોધર મુનિ ચરિત્ર લાગ્યું જ છે.
સ્નેહીના મરણ પર શું વિચારવું? વિચારના ઝોક ફેરવવાની વાત છે.
દા. ત. છેકરે કે બીજું કંઈ નેહી મરી ગયું, એના પર કભરી વિચારણા ચાલે છે, “અરેરે ! છેક ગયો !” સ્નેહી ગયો! કે સારે હવે મારે કામને હતો. હવે મારું શું થશે?. આવા કાંતભર્યા વિકટ ચાલે છે. પરંતુ એમાં જુએ તે સામાની દષ્ટિ કરતાં પોતાના સ્વાર્થની દષ્ટિએ વિચારાય છે. સ્વાર્થની વિચારણું છે. એના બદલે સામાની દષ્ટિથી જે વિચારવામાં આવે, તે પણ આત્મહિતની અપેક્ષાએ વિચારાય, તે આર્તધ્યાન આવે.
પૂછે એ વિચારણા કેવીક હેય?
આવી કેઈક, કે “નેહી બિચારે ગયે, એણે માનવજીવનની ધર્મસાધનાની તક ગુમાવી! મેં એને જીવતાં ધમ સંધાયે નહિ, મેહના વિષકરા પાયા, કેટલો હું અબુઝ! કે મેહાંધ ! એની બિચારાની કઈ ગતિ થશે! ત્યાં ધમ મળશે કે નહિ? ખરેખર ! જ્ઞાનીઓનુ વચન સાચું જ છે કે આ ધર્મ વિનાનું જીવન અસાર છે. મેહની મહા પ્રબળતા છે! મટે ધર્મ કરી લે.” આમ વિચારણાને એક લીધે તો શુભ ધ્યાનમાં ચઢાય.
પેલું સ્વાર્થના ઘરનું કે પારકનું પાપ-વિષયના ઘરનું તે જેટલી જેટલી વાર યાદ કરે એટલીવાર આતધ્યાન યા અશુભ વિકટ બન્યા રહે. એથી ઉલ્ક પરમાર્થના ઘરની, તવના ઘરની, કે આત્મહિતના ઘરની જ્યારે જ્યારે વિચારણા કરે ત્યારે ત્યારે એ શુભ ધ્યાન શુભ ભાવનાને અવકાશ આપે શુભ અધ્યવસાય વારંવાર જાગતા રહે.
આ શુભ અધ્યવસાય, શુભ ભાવના શુભ ધ્યાન માટે શું કરવાનું ? વિચારસરણ શુદ્ધ બનાવવા શું કરવું ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org