________________
કમીશન ખાતે
૨૬૩ શ્રેષના અપાય અર્થાત અનર્થ ભયંકર આવે છે ! કેવા ભયંકર? અહીં પ્રત્યક્ષ અનુભળ્યું કે પત્ની પરના રાગે તણાઈ માત્ર એક દિવસનો જ વિલંબ કરવા રહ્યો ત્યાં ચરિત્ર પાળવાનું ગુમાવ્યું ! અને આ દશા પા ! હવે પાછી મરતી વખતે રાગષની લત ચાલુ રહે તો એની લાંબી પરંપરા ચાલવાનો મહાન અનર્થ ઉભે થાય. એ વળી ભવાંતરે કેવાંય ઘેર પાપ અને પીડાઓના અનર્થ—અપાય સજે! ”
આવું કેઈધર્મધ્યાન એને સૂઝયું નહિ. સૂઝયું આતધ્યાન. વેદનાની વ્યાકુળતામાં સારું થયું કે વળી એવા વિચાર નહિ આવ્યા હોય કે “આ દુષ્ટ પત્ની કેવી વાઘણુ! મન મારી ગઈ? ભૂલ મારી જ કે એનું દુશ્ચરિત રાત્રે જોયું ત્યારે પીટવી જોઈતી'તી તે જતી કરી. એ લુચ્ચીને તે ખત્મ જ કરવા જેવી હતી. હજુ પણ લાગ મળે તે દુકાને બતાવી દઉં..” આવા વિચાર નહિ કર્યા હય, નહિતર તે એ રૌદ્રધ્યાનમાં જ જાય. ને સીધે નરકમાં જ ટકે, છતાં આધ્યાન થયું એ તિયચગતિમાં તે તાણી જ જાય છે. એ વેદનાની વ્યાકુળતાના દુર્યાન-આત ધ્યાનને આભારી છે. મન સુસ્ત બની ગયું, તત્વજાગૃતિ અને ધર્મકુતિ ગુમાવી.
વિચારસરણીના ઝેક પર મોટો આધાર
ત્યારે, વિચારવા જેવું છે કે જીવનમાં રેજ ને રેજ ને રેજ કેટલા ય પ્રસંગે જોવા મળે છે, સાંભળવા મળે છે, યા યાદ આવી જાય છે. ત્યાં જે તત્ત્વજાગૃતિ નથી તે સહેજ સહેજમાં આતધ્યાન ઊભું થયું જ છે, વિચારસરણને કેક કેાઈ સારા રૂપમાં ન ઉતાર્યો, જિનવચન યા કમવિપાક અથવા રાગાદિના અપાય, યા લોકસંસ્થનમાં ન લઈ ગયા અને “હાં, પેલું ઈષ્ટ કયારે મળે, કેમ કે, ન જાય તો કેવું સારું, ' યા “અણગમતું કેવી રીતે ટળે, કેમ ન આવે, રેગ કયારે મટશે? હાય! રેગ
ક્યાં આવ્યું? કેટલી બધી પીડા ! ભવાંતરે અમુક સુખ-સંપત્તિ જરૂર છે...' અડવા તજ તરંગમાં ચઢે તે આર્તધ્યાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org