________________
વિશેષતાઓ
દેવે, અંતત્તિઓને શાંત કરી દેવી, મેર તૂટી પડતાં પણ મન સાધનામાંથી ચલિત ન થાય તેવું બનાવી દેવું, તે તપનું તેજ. તે જોવા મળે? હા, અવસરે જોવા મળે! આવું તેજ ન માને તો ભગવાન મહાવીરને તેજવી ને કહેવા જોઈએ. કેમકે પેલે ગેવાળીઓ ખીલા ઠેકવા આવ્યું તે એને ન રેકતાં ઊભા રહ્યા! “માયકાંગલા! તપનું તેજ એટલે તો શૂરવીરતા, સામાને ડાંટવાનું, દબાવવાનું, કાન પકડીને રાડ પડાવીએ, તે તપનું તેજ છે, આવી વ્યાખ્યા જન-શાસનની નહિ.
બ્રહ્મચર્યનું તેજ એટલે? શરીરના વિષયરંગના તેજ એના પર તે ધાતુ વિય તે નીચે ઊતરી જાય છે. વાસનાના વિકાર શાન્ત કરી, તેને મસ્તકે બહાપ્રદેશમાં સ્થગિત રાખવું, ઈન્દ્રિયામાં સવરૂપે વહેતુ રાખવું, એ સાચું તેજ. એ તેજ કેવું હોય? બ્રહ્મપ્રદેશમાં વીય સ્થગિત હેય એટલે કતવ્યને નિર્ધાર જબરદસ્ત હોય! ગમે તેવા પ્રસંગે અડગ રહેવાની ધીરતા અજબ હેય! સ્ત્રીઓ સામે આવે એના મેઢાં સામે જોવામાં, હસીને વાત કરવામાં વાંધે નહિ, એ તેજ? ના તેજ તે એ કે સામાન્ય સ્ત્રીઓ શું, મોટી ઈન્દ્રાણુઓ આવે તેની સામે પણું જવાની પરવા નહિ. તાકાત નથી કે એ દષ્ટિ ખેંચાવે! ઘણું કર્યું સીતેન્દ્ર રામને ચલાયમાન કરવા! પણ રામ રેચ માત્ર અસક્યા નહિ! મનને મેહથી જરાય આકુળ-વ્યાકુળ કયું નહિ! તવ અને પરમાત્માના ધ્યાનમાં લીન બન્યા રહેવાનું, એ એક જ કામ! ત૫-બ્રહ્મચર્યનું તેજ આ છે! અદભુત સહિષ્ણુતા! મન પર અજોડ અકશ! અપૂવ કોટિની અંતવૃત્તિની તૃપ્તિ! ક્યાંય લોભાય નહિ! એવી સ્વસ્થતા. આનું નામ છે તપ ને બ્રહાચયનું તેજ! સતીપણાનું તેજ હોય ત્યાં બહાર લટકાચટકાનું મન ન થાય! બહાર જે એક પણ કટકો કરવાનું કે ઠસ્સે દેખાડવાનું થાય તે એ તેજ નહિ પણ વિષયકષાયથી પરાજય છે, નિસ્તે જતા છે.
એમ સંયમનાં તેજ-બ્રહ્મચર્યનાં તેજ એટલે દુનિયાના વૈભવવિલાસ અને મોટા વૈભવી કે સત્તાધીશોની સામે સમ્રાટની જેમ અણઅંજાયા ખડા રહે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org