________________
કમીશન ખાતે
૨૬૧ હવે એના તરફની તક્લીફ કમીશન ખાતે રાખે.
એના વાંકા થવામાં આપણે હૈયું બાળી આપણું સારું ક્યું. કરવું છે નથી નાખવું જે બળતરા કરાય કે “હાય ! ક્યાં આની પાછળ તૂટી મર્યા, તે કરેલું છેવાઈ જાય; ને પાછે એ તે વાંકે રહેવાને હૈય તે રહે જ. શા સારું એવી સુકૃત બાળી નાખવાની મૂર્ખાઈ કરવી?
અથવા છોકરે વાંકે થયો છે. પરંતુ બીજા એનામાં ઘણું ગુણે છે, બીજાની સાથે હળીમળીને વતે છે, તે આટલું એનું વાંકું કમીશન ખાતે.
મનને આમ વાળી લેવાય તે કેટકેટલા આતયાનમાંથી બચી જવાય! જીવનની કેટલીય ઘટનાઓમાં મન વાળી લે તે ડગલે ને પગલે આતયાનમાં જે પડે છે ને ઠામઠેક પાપ બાંધે છે. એનાથી બચી જવાય.
આધ્યાનને ધર્મધ્યાનમાં પદે – ઈદ સાગ, અનિષ્ટ વિયાગ કે રેગવેદનાની વ્યાકુળતામાં અતદાન થાય છે, પરંતુ જે એને બદલે સીધી લાઈનની વિચારણ કરે,
કર્મના વિપાક, રાગદ્વેદિના અનર્થ, જિનની આજ્ઞા, સંસારની વિચિત્રતા–વિષમતા વગેરેને વિચાર કરે તે ધર્મધ્યાનને લાભ મળે;
એમાં મન ચેકખું રહે; અધ્યવસાય અશુભ મટી શુભ થાય. પાપના પ્રવાહને બદલે પુણ્ય પ્રવાહ આત્મઘરે ચા આવે. પાપને ક્ષય થતે આવે; આત્માનું સત્વ ખીલતું જાય; ટલા બધા લાભ !!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org