________________
૨૬૦
શ્રી સમરાદિત્ય ૦ થશે ધરમુનિ ચરિત્ર આવ્યું છે. હજી પણ માનસિક સારી ભાવના કરાવી શકે છે, અને જીવતુ છે તે બીજ દાન, શીલ, તપ, પ્રભુભક્તિ, સાધુ સેવા એ કરાવી શકશે.
માંદા માંદા ય દાન કરી શકે કે નહિ? શીલ પાળી શકે કે નહિ?
ત્યાગ આદરી શકે કે નહિ? દેવ-ગુરુની ભક્તિ જાતે નહિ, તો બીજા પાસે કરાવી શકે કે નહિ? ના, આ તે કાંઈ સૂઝતુ નથી, એકલી તકલીફ યાદ આવ્યા કરે છે !
ઉલટું, તક્લીફ કે મંદવાડમાં દાનાદિ ધર્મ વધારે કરવા જોઈએ જેથી પાપ નાશ પામે. પુણ્ય પાપને ઠેલે—
એ ખબર નથી? ના, ખબર નથી, માટે તે એમ નથી થતુ કે “લાવ, મંદવાડ છે, તે અભયદાન દઉં. કલ્લખાનેથી જીવોને છેડા. દુઃખના દુઃખ ટાળું, સાધમિક સીદાતાને ઉધાર કરૂં . ખૂબ ખૂબ નવકાર ગણું, જિનભક્તિ કરુ કરાવું; આવું કોઈ સુઝતુ નથી ઉલટું મંદવાડના બાને પાપ વધારનારા અભક્ષ્ય ભક્ષણ. રાત્રિભેજન, હાય, વગેરે કરવાનું સૂઝે છે! કેવી ગમાર દશા છે! પછી એ તે વિચારે કે ભવિષ્યમાં વધારે અશાતા, વધારે આપત્તિ વધુ તકલીફ આવવાની કે સુખશાંતિ?
ભૂલા ન પડે, તત્વ વિચારે, રેગ કે તકલીફ છતાં બીજુ સારું કેટલું આજ સુધીમાં કમાયા છે, હજી પણ હાથ પર કેટલુ સાર: મેજુદ છે, એ વિચારી એના પર ખુશીસ તેષ અનુભવી રેગ-તકલીફને કમીશન ખાતે છે. મન વાળે, કે હય, બીજુ ઘણું સારું સારું કમાયા છીએ, હજી સારૂં હાથ પર ઘણું ઘણું છે, તો આ રાગ તક્લીફ કાંઈ વિસાતમાં નથી. ભલે આવી, એટલું કમીશન ખાતે સમજવાનું.
કરે વાંકે થયું છે, કેઈ ચિંતા નહિ, એને ઉછેરવામાં માતાપિતાને એક કતવ્યનું પાલન કરવાને લાભ મળ્યો છે, તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org