________________
કમીશન ખાતે
૨૫૭
રેડ કેશ ચુકવવા માટે લાવે ચાંથી ? એ કે તા કેટલાય રેકાણુ કર્યાં હાય.
સેક્રેટરીને પૂછે છે તે આ શું થયું... ? ’
સેક્રેટરી કહે છે, “ મે' તા આપને કહ્યું જ હતુ કે પ્રેમચંદ રાયચંદનુ કમીશન બંધ કરવા જેવુ' નથી. એની ઓથ પર બે’ક જે મેટા વેપાર કરી કમાણી કરી રહી છે, એની પાછળ આટલું કમીશન તા દેવુ' પડે; કમીશન ખાતે થે ચુકવવાનું રાખવુ પડે, એ કામનું છે. '
"
હવે શું થાય ? ’
પ્રેમચંદ શેઠની સહાય લે.’
•
• પણ એ હવે શાની સહાય કરે? ’
•
કરે, કમીશન ચાલુ કરેા. જરૂર પડે તેા કમીશનમાં વધારા કરીને કરે, નહિતર બે'ક ઊઠી જશે! ’
‘ સારુ, તા ાએ પ્રેમચંદ શેઠને સમજાવે. •
*
એ કામ આખ્તુ છે, મારૂં માને નહિ, છતાં પ્રયત્ન કર્×.'
સેક્રેટરી ગયા પ્રેમચંદ્ર શેઠને ત્યાં. પણ એક જ જવાબ મળ્યા, શેહને મળવાના ટાઇમ નથી, પ્રેમચ'દ શેઠ સદ્ધર છે, શું કામ ગભરાય ?
ધર્માત્માએ સાધનાથી સદ્ધર હાય છે, તે આપત્તિથી ગભરાતા નથી.
સેક્રેટરી પાળે આવ્યા, ગવન રને વિનતિપત્ર લખવો પડયો કે, ‘હમણાં ને હમણાં મહેરબાની કરીને મળી જાઓ તા સાર્! ક ગાડી તેડવા મેલી.
પ્રેમચંદ શેઠ આવ્યા, ગવનર કહે છે, આજે આ આકૃત
'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org