________________
૨૫૬
શ્રી સમરાદિત્ય • યશોધર મુનિ ચરિત્ર
ઉ૦ ત્યાં પણ આ વિચારી શકાય છે કે આપણને જે આ મનુષ્યભવ મળે છે, એમાં વળી પરમાત્મા, સર અને ધર્મ મળ્યા છે, કે જે બીજા અનતા જીવોને નથી મળ્યા એ એક જબરદસંત કમાણી થઈ છે, તે હવે ચા કેઈ જીવને અપરાધ હ, એ કમીશન ખાતે રાખવાનું. બીજી કમાણી મેટી હોય તે આટલું કમીશન દેવું પડે એ કઈ એટી વસ્તુ નથી, પછી શ. માટે વિહવળ થવું? વિવેકી વેપારી સારી કમાણીમાં થે કમીશન દેતાં ગભરાતો નથી. શેરબજાર કે બીજી બજારમાં કમી. શનની મેટી મેટી રકમ ચૂક્યાય છે, છતાં સરવાળે લાખનો કે હજારેને લાભ દેખી એને નહિવત ગણે છે; એ દેતાં કે સંકેચ કે હાય ! થતુ નથી. સમજે છે કે દલાલી તે દેવી જ જોઈએ.”
પ્રેમચંદ રાયચંદ ને મુંબઈ બેંક આજે જેમ રિઝર્વ બેંક છે એમ બ્રીટીશ રાજ્ય વખતે મુંબઈ બે ક હતી. સાંભળ્યું છે કે એ ખતે પ્રેમચંદ રાયચંદ મુંબઈના રાજા ગણાતા; અને એમની હૂંફ બેંકને મેટા મેટા વેપારીઓ સાથે મે વેપાર થતા, અને પ્રેમચંદ રાયચંદની કંપનીને કમીશન અપાતું. . એવામાં એકવાર બેંકના ગવર્નર બદલાઈ નવો યુરેપિયન ગર્વનર આ , એને એમ લાગ્યું કે “આ પ્રેમચંદ રાયચંદની કપની કમીશન નકામું લઈ જાય છે, વેપાર આપણે કરીએ છીએ તે ફેગટ કમીશન શા માટે દેવું?” એમ વિચારી એણે કમશન બંધ કરી કંપનીને નેટિસ આપી દીધી. જો કે બેંકના જૂના સેક્રેટરીએ સલાહ આપેલી કે આ બંધ કરવા જેવું નથી. બેકને ધક્કો પહેચશે, પણ આ તે ઉછળતુ યુરોપિયન ભેજુ, હિસાબી ગણત્રી, એટલે શાના માને ?
અહી તે નેટીસ ગઈ એટલી જ વાર, પ્રેમચંદ શેઠની કરામતે વેપારીઓએ મૂકેલી ડીપોઝીટના મેટા મેટા ચેક ફાટયા ! પડયો બેંક પર દરોડો! ગવર્નર ગભરાઈ ગયે, એટલી મેટી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org