________________
કમીશન ખાતે
આ વિહવળતા અને એનું આતયાન મિટાવવા માટે ખડતલ બનવાની જરૂર છે. ખડતલ એટલે ટક્કર ઝીલનારા. કેની સામે? દુઃખના તાપની સામે. પહેલાં ચેડાં થોડાં દુખ ખમતાં શીખવાનું. એણે એ કઈ દુખ જ નથી એવું મને લગાડી દેવાનું. પસાની ધારાબદ્ધ કમાઈ ચાલુ હોય તે વખતે ટાઢ-તડકે, ભૂખ -તરસ કે ઘરાકનાં ટેણુ વેપારીને કેઈ દુઃખરૂપ લાગતાં નથી. મન વાળી લે છે કે પૈસા કમાવા હોય તે આટલુ તે વધાવી લેવું જ જોઈએ. કમીશન વધાવી લે છે ને? દલાલી ને ખર્ચ ઉઠાવી લે છે કે નહિ? ભારે કમાણું છે તો દલાલને દલાલી
મીશન આપે છે ને ? બસ એ રીતે જ્યાં સામા પાસેથી બીજી રીતે લાભ થવે છે કે થાય છે તે થોડી અગવડ આવે એ કમીશન ખાતે રાખવામાં આવે તે કેાઈ વ્યાકુળતા રાખવાની જરૂર નહિ. અહીં પ્રશ્ન થશે કે,
એ પણ સામા તરફથી લાભ કેઇ નથી, સામાએ આપણું કાંઈ સારું નથી કર્યું પણ ઉલટું બગાડયુ છે, આપણા કાયમાં અંતરાય નાખે છે, અથવા કોઈનેય અપરાધ નથી થયો કિન્તુ આપણું કઈ વસ્તુ જ બગડી છે, કે રંગ પીડા આવી ગઈ છે, ત્યાં શી રીતે મન ૨વસ્થ રાખવું? શી રીતે આકુળવ્યાકુળ ન થવું?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org