________________
૨૫૮
શ્રી સમરાદિત્ય • યશધરમુનિ ચરિત્ર છે, તમારું કમીશન ચાલુ કરીએ છીએ, અને આમાં મદદ કરે! ”
પ્રેમચંદ શેઠ કહે છે, “ના, ના, કમીશન ચાલુ કરવાની જરૂર નથી. નકામે બેકને એવો ખેટે ખચ શા સારું જોઈએ? અને અમારે તે બીજ વેપારમાં રોકાવાનું હેય છે, એટલે બેંક તરફથી અમને રાહત મળવાથી તે અમારે સારી સરળતા થઈ.”
પ્રેમચંદ શેઠ ઠાવકે મેઢે ધીરે ધીરે વાત કરી રહ્યા છે, પરંતુ અહી તે ગવનરને દિલમાં ભારે ઉકળાટ છે. સાંજ પહેલા તે ચેકના જવાબ દેવા જોઈએ એટલે અહીં મિનિટે મિનિટ જાય એ મેધી છે. હૈયે કેટલો ઉકળાટ હશે ?
આપણે પણ આ જીવનમાં ઘડપણને સંધ્યાકાળ અને મૃત્યુની અંધારી રાત આવે તે પહેલાં પરલોક સદ્ધર કરવા માટે કામ પતાવી લેવાનું છે.
એમાં મિનિટે મિનિટ મેંઘી છે. એ જરાય વાતચીતમાં, ગણ્યા કુથલીમાં ન જાય, મન-વચન-કાયાના રામટામામાં વેડફાઈ જાય નહિ એ ખાસ જોવાનું છે.
પ્રેમચંદ શેઠ ઠંડે કલેજે વાત કરી રહ્યા છે પણ ગવર્નરને તે ભારે ઉચાટ છે એ હીલે ધંસ થઈ જાય છે, શેઠને કાલાવાલા કરે છે. શેઠના ગુણ ગાય છે, કહે છે, “તમારા જેવાની ઓથ છે તે બેંકને સારું કામકાજ થાય છે, માટે કમીશન નક્કી કરી દઉં છું. કૃપા કરી બેંકને મદદ કરે.'
હવે પ્રેમચંદ શેઠને તાણવાનું રહેતું, કહી દે છે, “ફિકર ન કરશે, વેપારીઓને સંતોષ કરી દઉં છું, અને દરમિયાન બેંકને રેકડ ધીરવા તૈયાર છું!
બસ, એ કહીને પ્રેમચંદ શેઠ ઊયા, વેપારીઓમાં ફરી વળ્યા, કહી દીધું, “બેંક બહુ સદ્ધર છે, અણુવિશ્વાસ કરવા જેવું નથી” આટલી જ વાર ટપટપ ચેક પાછા મંગાવાયા, ઉપરથી નવી ૨કમ જમા કરાઈ. નાણું લઈ ગયેલા પણ ભરી ગયા!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org