________________
આર્તધ્યાનનો ત્રીજો પ્રકાર
વેદના અંગે
આ તે ઈષ્ટ અનિષ્ટના સંગ વિયાગ અંગેના આધ્યાનની વાત થઈ. ત્રીજો પ્રકાર ની વિહુવલતા અંગેને છે. અહીં પ્રશ્ન થાય છે કે,
પ્ર રેગ પણ અનિષ્ટ લાગે છે, એટલે એ ન આવે કે આ હિય તે જાય, એ માટેની ચિંતા તો આર્તધ્યાનના બીજા પ્રકારમાં આવી જાય છે, પછી ત્રીજે પ્રકાર કેમ લીધો? એમાં વિશેષ શું છે.
ઉ૦ વિશેષ એ છે કે રોગમાં હાયવોય થાય છે, “અરેરેરે ! કેટલે બધે તાવ! કેટલી બધી ખાંસી! કેટલી બધી ઘા-ગુમડાની પીડા! હાય, મરી ગયે! આ ક્યાં આડ્યું, ક્યારે મટશે...” ઇત્યાદિ એક સરખી વિહૂવલતા, આકુળવ્યાકુળ ચિંતા થાય છે. આ આકુળતા વ્યાકુળતા, હાયય અને આંતરિક આતનાદ વગેરે, તેમજ એ અંગે અનેક વિક એકાગ્રપણે ચિત્તમાં વતે છે તેથી આર્તધ્યાનરૂપ બની જાય છે.
સુરેન્દ્રદત્ત રજાએ અંતિમ કાળે ઝરની વેદના અને પત્નીના અંગૂઠાથી ગળચી દબાયાની વેદનાથી આવું કેઈક આધ્યાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org