________________
૨૫૦
શ્રી સમરાદિત્ય ૭ યશોધરમુનિ ચિરત્ર
ઇષ્ટાનિષ્ટ, પ્રત્યે શું વિચારવું ?
એ જુએ કે મનગમતુ મળ્યુ ચા મળશે અથવા અણુગમતુ બન્યુ કે ટળ્યું, એમાં આત્માને શું શું કમાવા-ખાવાનું થાય છે. ઇષ્ટપ્રાતિમાં પહેલુ તા પુણ્ય વટાવાય છે, સાથે આર ભાદિના તથા રાગાદિના પાપેા વધે છે. આ તા સ્પષ્ટ ખેડતા જ ધંધા છે. એમાં જો નવું પુણ્ય કમાવાય, દેવ-ગુરુ-ધર્મની આરાધના વધે, વૈરાગ્યાદિભાવના વિકસે, શુભભાવાથી ભવિષ્ય માટેની સારી સૉંસ્કાર મૂડી જમા કરાયે જવાય, તેા કમાણીના માગ લીધેા ગણાય. એમ અનિષ્ટપ્રાપ્તિમાં પૂતુ. પાપ ઓછુ થાય છે, એમ સમજી ખેદ ન કરતાં, એ વિચારાય કે ‘ પૂર્વે અરિહ’તની ભક્તિ-ઉપાસના નથી કરી માટે આમ બને છે; તે હવે એ કરવા લાગું, વર્તમાન પ્રસંગને જ સારી ભાવનાએ તથા સારી ધમસાધનાના ઉત્તેજનારા અનાવુ. કમ આમદડી જાય એના કરતાં વીતરાગની આજ્ઞા પાળવાના કષ્ટ ઉઠાવુ, તન-મન-ધન ઉપર ઘસારા પાડું, તે નવકાર મહામંત્રનું વિશેષ આલખન કરૂં.” આવું. કાંઈક થાય તા આત્માની ઉન્નતિના રસ્તા ખુલ્લા થાય.
Jain Education International
એ નહિ આવડે તેા સમજી રાખો કે પાપકર્મના ઉદય અને દુઃખદ ભાવીભાવને કાઈ મિથ્યા તા કરી શકે એમ નથી, ઉલ્ટુ આત ધ્યાનની ભઠ્ઠી સળગતી રહેશે અને એમાં કંઈ પુછ્ય પશુ અળી જશે! તેમ જ અગણિત પાપની કાળાશ આત્મા ઉપર ચોંટશે !
·
For Personal & Private Use Only
www.jainelibrary.org