________________
२४८
શ્રી સમરાદિત્ય . યશોધર મુનિ ચરિત્ર રતિ--અરતિ અર્થાત ખુશી અને નાખુશી કેમ ઊઠયા કરે છે ?
કારણ એ છે કે ઈન્દ્રિયેના વિષામાં ઈદ-અનિરુપણની ક૯૫ના દત કરી છે. અનંતા કાળ વીતી ગયા, એમાં જ એક જ ધંધો રાખે છે “ઈન્દ્રિયેના વિષમાં “આ ઈષ્ટ પિલુ અનિષ્ટ, આ ઈષ્ટ, પેલુ અનિષ્ટ.” એવી કલ્પના " જવાને અને એની વાસના દઢ બના જવાને ”
ઈનિષ્ઠની કપના કેમ થાય છે?
એટલા માટે કે વિષય શબ્દ રૂપ-રસ-ગંધ-સ્પર્શ અને એ વાળી વસ્તુઓના સંપર્કથી અનુભવાતી શાતા ચા અશાતામાં લહેવાઈ જવાનું, એટલે કે શાતામાં વૃદ્ધઆસક્ત બનવાનું અને અશાતામાં વ્યાકુળ થવાનું રાખ્યું છે. શાતા પર રાગ અને અશાતા પર ષ (અરુચિ)એ ઈષ્ટ–અનિષ્ટની કલ્પના દઢ રાખે છે, ઈષ્ટ-અનિષ્ટ ઉપર રાગ-વૈષ મજબૂત રાખે છે; “ આ ગમતું ને આ અણગમતુ, આ અનુકૂળ, આ પ્રતિકૂળ, ” એવા વિકલ્પ કરાવ્યા કરે છે. પછી એના સંગ વિયેગમાં રતિ-અરતિ જગ્યા , કરે એમાં નવાઈ નથી. એની આગળ પાછળ આધ્યાન થયા કરે એ સહજ છે.
શાતાના રસ અને અશાતાની અરુચિ પર ચિંતન
ત્યારે આમાંથી સાર એ નીકળે છે કે ઈન્દ્રિય અને કાયાની શાતા-અશાતાના રસ અને અણગમા ઓછા કરવા જોઇએ. વિચારવું જોઈએ કે “ આ શાતા-અશાતા ક્ષણિક છે, પરને આધીન છે. ખણુ જ વધારનાર છે. એથી ગુલામી વધે છે. અસવસ્થતા વધે છે, આત્માના હિત-અહિતને વિચાર મંદ પડી દે છે અગર આવવા જ દેતા નથી. આવા રુડા મનુષ્યભવમાં અને તેમાંય વીતરાગનું શાસન માથે ધર્યા પછી આ શાતાના એટલા બધા રસ શા? અશાતાની ભડક શી? એ રસ અને ભડક જે ચાલ્યા કરશે તે આત્માના હિત-અહિતને વિચાર જિંદગીભર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org