________________
આત ધ્યાન
આવુ. અધુ' વિચારવાનુ. રાજા સુરેન્દ્રદત્ત ભૂલી ગયા, મન આત ધ્યાનમાં પડયું'. આત ધ્યાન એટલે શુ? આત ધ્યાન એટલે પીડિતને થતુ ધ્યાન.
પીડીત ચાર પ્રકારે
(૧) ઈષ્ટ સયેગ થાય અથવા થયા હાય તા બન્યા રહે પણ ઈષ્ટ વિયેાગ ન થાય' એની વિશ્વસતાથી પીડિત.
(૨) ‘અતિષ્ટ સ’ચેગ તળે અથવા ન આવે’ એની વ્યાકુળતાથી પીડિત.
(૩) રેગ, વ્યાધિ વગેરેની અસહ્વતાથી પીડિત; અને (૪) પૌલિક આશ’સા ચાને ભાવી દુન્યવી લાભની લાલસામય અપેક્ષાથી પીડિત.
આ ચારે પીડિતમાં ખૂખી જુએ કે ઇવિયોગ, અનિષ્ટસયોગ, રેગ કે ભાવી દુન્યવી લાભની અનિશ્ચિતતા એ ખુદ પીડારૂપ છે એવું નથી, પરંતુ એની જે મનમાં વિહ્વળતાવ્યાકુળતા રહે છે એ પીડાસ્વરૂપ છે. એની પાછળ પછી ચિંતન ચાલે છે એ દુર્યાત-આત ધ્યાનરૂપ બની ાય છે. આ દુર્ધ્યાનના વારવારના અભ્યાસમાં પૌલિક અનુકૂળતાની ત્રુટિપર માન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org