________________
૨૪૪
શ્રી સમાદિત્ય • યશોધર મુનિ ચરિત્ર મૃત્યુ જેવું નરસાપણું આવ્યું જેઈ આતયાનમાં તણાયે. સ્થિતપ્રજ્ઞતા હેત તો પેતાના શુભ ભાવમાં સ્થિર રહી વિચારી શત કે,
હેય, રાણુના અશુભ કર્મ આજ લાવે, એને હું કે મેટા કેાઈ તીર્થકર ભગવાન પણ અટકાવી ન શકે. ચાલવા દે, એમાં આપણું કાંઈ ઉપજે એવું નથી. પત્ની બિચારી દયાપાત્ર છે. એને સદબુદ્ધિ મળે, એ દુગતિમાં ન તણાય. નહિતર બિચારીને મારા કરતાં ભયંકર વેદનામાં રીબાવું પડશે !'
' એમ પોતાની વેદના માટે વિચારી શાક્ત કે “હોય, આપણાં જ પિતાનાં કમ ઉદય પામી આ વેદના આપે છે, નિર્ધારિત કર્મોદયમાં સ્થિતપ્રજ્ઞ રહી ઉદાસીન ભાવ જ રાખવો ઉચિત છે. વેદનાના સંતાપ કરતાં પૂર્વના આપણાં દુકૃત્યના સંતાપ કરવા જેવા છે. વર્તમાન વેદના કરતાં આતયાનથી ભાવી ભવ બગડી જે અતુલ વેદનાએ ઉભી થાય એનાથી ગભરાવા જેવું છે. કાષ્ઠને પ્રજવલિત અગ્નિ કાષ્ઠને સાફ કરે છે, એમ કર્મના વેદનાદાયી ઉદય કમને નાશ કરે છે. કર્મ નષ્ટ થાય એ તો સારું જ છે. એમાં સહાયક થનારી આ પત્ની પર દ્વેષ શે કરવો? અને જીવને શુભેાદયે સુખ ગમે છે, તે પછી અશુભના ઉદયે આવેલ દુઃખ પણ વધાવી લેવું એ જ ન્યાયયુક્ત છે. સંસાર એટલે તે દુખ ની ખાણુ, ત્યાં દુઃખ દેખાતાં નવાઈ કે અરુચિ શી?”
એમ અકાળ મૃત્યુ માટે વિચારી શકત કે “મૃત્યુ તો એકવાર આવવાનું જ હતું, જરા વહેલું આવ્યું, પણ એ ય ભવિતવ્યતાને નિયત ભાવ, ભવિતવ્યતાને કેણુ રેકી શકે? માટે એ ય આવ્યું તે આવવા દે.
પણુ વહેલું આયુ ને? એમ મનને થાય; કિન્તુ એવું આવે એટલે જે વધારે જીવવાનું થાય, એ જીવવાનું શા માટે? કહેશે ધર્મસાધના માટે. પણ એ પછીય મૃત્યુ આવ્યા વિના રહેવાનું? આવવાનું જ. તે ત્યારે શું ધર્મસાધના નહિ તૂટે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org