________________
થિતપ્રજ્ઞતા
૨૪૩
સ્થિતપ્રજ્ઞ કેમ બનાય ? સારા વિચારમાં ટકી રહેવું. એ આત્માને વિકાસ છે; એમાંથી ભ્રષ્ટ થવું એ વિકાર છે.
ચૂલા પર દૂધ મૂક્યુ, ઉકળી ઉકળી મલાઈ-માવો થવા માંડયો, તો વિકાસ થયે; પણ જે કેદા થઈ ગયું તે વિકાર થયો કહેવાય, બગડી ગયું ગણાય, સ્થિતપ્રજ્ઞતાના અભાવે દિલ બગડી જાય છે. આ રિસાની સામે ગમે તે આવે, કઈ ગુસ્સાખાર આવશે કે કુલહાર ચઢાવનાર આવે, પણ આરિસે એમ જ રહે છે.
જગતને દુર્વાર ભાવે અને કર્મની અકટિય વિચિત્રતાઓને સમજી લઈ સ્થિતપ્રજ્ઞ પુરુષ કાંઈજ વિહેવલતા મંદતા કર્યા વિના ધર્મસ્થાનકરૂપી દયા-ક્ષમાદિ ભાવોમાં નિશ્ચલ રહે છે, જરાય દિલ બગાડતા નથી.
સંધ્યાના સોનેરી રંગ જુએ અને પછી કાળી રાત જુઓ, એટલે શું દિલ બગાડો છે? ના; કેમ? સમજે છે કે કુદરતના નિશ્ચિત ભાવ છે, એમાં કઈ ફેરફાર થાય નહિ, પછી ફગટિયે દિલ બગાડે શા માટે કરે? સચાના રંગ જોયા પછી રાત્રિની કાળાશ જોઈ રવા બેસે કે “હાય ! રંગ બગડી ગયા.' તે એ નાદાન બલ્લુ ગણાય. એમ કેઈ જીવમાં પહેલાં સારાપણું દેખાય, પછી કર્મસંગે નરસાપણું થયું જોવામાં આવે તે દિલ બગાડવું ને રેવા કે ઉકળવાનું કરવું એ નાદાનગીરી છે. આ જગતમાં સારામાંથી નરસા૫ણું અને નરસા માંથી સારાપણું થવું કાંઈ નવાઈ નથી.
જીવ, વેદના અને મૃત્યુ પર યેગ્ય વિચારણા રાજા સુરેન્દ્રદત્ત સ્થિતપ્રજ્ઞતાન જાળવી-ટકાવી શક્યો. સારી જાણેલી રાષ્ટ્રને નરસી થઈ નિહાળી, ઘાતક બનતી જોઈ, આત. સ્થાનમાં પડ્યો..સારા શરીરે એકાએક ધેર વિષવેદના અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org